gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટૂંક સમયમાં લૉન્ચ થશે EPFO 3.0 : 5 પોઈન્ટમાં સમજો 8 કરોડ ખાતાધારકોને કયા ફાયદા મળશે | /epfo 3 0 roll…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
ટૂંક સમયમાં લૉન્ચ થશે EPFO 3.0 : 5 પોઈન્ટમાં સમજો 8 કરોડ ખાતાધારકોને કયા ફાયદા મળશે | /epfo 3 0 roll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO 3.0: જો તમે નોકરિયાત છો, અને દરમહિને તમારા પીએફ એકાઉન્ટમાં રકમ જમા કરાવો છો, તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે. ઈપીએફઓનું નવુ ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3.0 ટૂંકસમયમાં લોન્ચ થઈ રહ્યું છે. જે આવ્યા બાદ પીએફ સંબંધિત તમામ મુંઝવણો અને મુશ્કેલી દૂર થશે. તમે ઉપાડથી માંડી ક્લેમ કરવા સુધીના તમામ કામ સરળ બનશે. 

આવો જાણીએ કે, EPFO 3.0 લોન્ચ થવાથી પીએફની સંપૂર્ણ સિસ્ટમ કેવી રીતે બદલાઈ જશે, જેનો લાભ તેના આઠ કરોડ કર્મચારીઓને મળશે. 

EPFO 3.0 શું છે?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નવુ વર્ઝન EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ પીએફ સર્વિસને વધુ ઝડપી, સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો છે. સરકારે તેના માટે ઈન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસ જેવી દિગ્ગજ આઈટી કંપનીઓને શોર્ટ-લીસ્ટ કરી છે.  ઉલ્લેખનીય છે, EPFO 3.0 જૂન, 2025માં લોન્ચ થવાનું હતું. પરંતુ ટેક્નિકલ ટેસ્ટિંગના કારણે તેમાં વિલંબ થયો છે. અપેક્ષા છે કે, હવે ટૂંકસમયમાં આ પ્લેટફોર્મ તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ થશે. 

EPFO 3.0ના લાભ

1. યુપીઆઈમાંથી પીએફ ઉપાડી શકાશે

નવા પ્લેટફોર્મ પર યુપીઆઈ મારફત પીએફ ઉપાડી શકાશે. ગુગલ પે, ફોનપે કે પેટીએમ જેવી એપ મારફત સરળતાથી પીએફ ઉપાડી શકાશે. જે ઈમરજન્સી દરમિયાન કારગર સાબિત થશે.

2. એટીએમથી પીએફ ઉપાડની સુવિધા

ઈપીએફઓ 3.0 આવ્યા બાદ તમે સીધા એટીએમમાંથી પીએફ ઉપાડી શકશો. જેમ બેન્ક એકાઉન્ટમાંથી રોકડ ઉપાડો છો, તેવી જ રીતે પીએફની રકમ પણ તુરંત મળશે. જેના માટે UAN એક્ટિવ કરાવવો પડશે. તેમજ બેન્ક એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવુ અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ ‘અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં…’ CTIની સરકાર સમક્ષ માગ

 3. ઓનલાઈન ક્લેમ અને કરેક્શન

પીએફ ક્લેમ તેમજ વ્યક્તિગત વિગતોમાં ફેરફાર કરવા માટે પીએફ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમામ ચીજ ઓનલાઈન થશે. માત્ર ઓટીપી મારફત કરેક્શન કરવુ પડશે. ક્લેમ સ્ટેટસ પણ સરળતાથી ટ્રેક થઈ શકશે.

4. મરણના દાવાનો ઝડપી નિકાલ

ઈપીએફઓએ હાલમાં જ નિર્દેશ આપ્યો હતો કે, ડેથ ક્લેમનું સેટલમેન્ટ (મરણના દાવાનો નિકાલ) હવે ઝડપી અને સરળ બનશે. સગીર બાળકો માટે ગાર્ડિયનશીપ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. જેથી પરિવારને તુરંક મદદ મળશે. 

5. શ્રેષ્ઠ ડિજિટલ એક્સપિરિયન્સ

નવુ EPFO 3.0 પ્લેટફોર્મ યુઝર ફ્રેન્ડલી હશે. જેમાં પીએફ એકાઉન્ટનું બેલેન્સ, કોન્ટ્રિબ્યૂશન અને અન્ય વિગતો ટ્રેક કરવી સરળ બનશે.

ઈપીએફઓ આપી રહી છે આ ખાસ સુવિધા

તદુપરાંત ઈપીએફઓએ અનેક નવી સુવિધાઓ શરૂ કરી છે. જેમાં આધાર વડે કેવાયસી પ્રક્રિયા કરવી સરળ બની છે. નામ અને જન્મતારીખ જેવા નાના-મોટા કરેક્શન હવે ઓનલાઈન થઈ શકે છે. નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર સેવા પણ સરળ અને ઝડપી બની છે.

ટૂંક સમયમાં લૉન્ચ થશે EPFO 3.0 : 5 પોઈન્ટમાં સમજો 8 કરોડ ખાતાધારકોને કયા ફાયદા મળશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…
Business

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

March 25, 2026
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
Next Post
ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar…

ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar...

ભોલાવ GIDC ખાતે વિદેશી દારૂનું કટીંગ કરી રહેલ બે ઝડપાયા, ત્રણ ફરાર, રૂ.9.98 લાખનો મુદ્દામાલ કબજે | 2…

ભોલાવ GIDC ખાતે વિદેશી દારૂનું કટીંગ કરી રહેલ બે ઝડપાયા, ત્રણ ફરાર, રૂ.9.98 લાખનો મુદ્દામાલ કબજે | 2...

VIDEO: જામનગરમાં યોજાઈ મોદક ખાવાની સ્પર્ધા, જાણો મહિલા અને પુરુષોમાં કોણે બાજી મારી | Open Saurashtr…

VIDEO: જામનગરમાં યોજાઈ મોદક ખાવાની સ્પર્ધા, જાણો મહિલા અને પુરુષોમાં કોણે બાજી મારી | Open Saurashtr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજવા લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્રણ શખ્સનો યુવાન પર હુમલો | Three men attacked a young man while…

વ્યાજવા લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્રણ શખ્સનો યુવાન પર હુમલો | Three men attacked a young man while…

8 months ago
મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

7 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

5 months ago
Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ | M…

Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ | M…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News