gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TAT Exam Time: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 12 ઓક્ટોબરે ગુજરાતના વિવિધ શહેરોના કેન્દ્રોમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની  ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવામા આવનાર છે. ત્યારે ટેટ-1માં જે 90 મીનિટનો પરીક્ષા સમય હતો તેમાં વધારો કરીને 120 મિનિટકરી દેવાયો છે. જ્યારે સામાન્ય શિક્ષકો માટેની ટેટ-1માં પણ હવે 30 મિનિટ વધારવા માટેની દરખાસ્ત છે. જે થોડા સમયમાં મંજૂર થઈ જશે.

સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની અને સામાન્ય શિક્ષક માટેની એમ બંને ટેટમા હવે 120 મિનિટ મળશે

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષક એટલે કે સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ધો.1થી5ની ટેટ-1 અને ધો.6થી 8ની ટેટ-2 પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામા આવનાર છે. આ બંને પરીક્ષા માટેના જાહેરનામા અગાઉ જાહેર કરી દેવાયા હતા. ત્યારે ટેટ-1 પરીક્ષાના જાહેરનામામાં પરીક્ષાનો સમયગાળો 90 મિનિટ હોવાનો ઉલ્લેખ હતો. પરંતુ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે ટેટ-2માં 150 પ્રશ્નો સામે 120 મિનિટઆપવામા આવે છે. જેથી પરીક્ષા બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ટેટ-1માં પણ 90 મીનિટથી સમય વધારીને 120 મિનિટ કરી દીધો છે. આમ સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 પરીક્ષામાં 30 મિનિટ સમય વધતા સામાન્ય વિદ્યાર્થીઓના શિક્ષક માટેની ટેટ-1 માં પણ સમય વધારાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ માટે સરકારની મંજૂરી માંગતી દરખાસ્ત કરી દેવાઈ છે અને જે પણ સરકાર દ્વારા મંજૂર કરી દેવાશે.જેથી તેની પણ હવે થોડા દિવસમાં જાહેરાત કરી દેવાશે. ધો.1થી5ના શિક્ષક માટેની સામાન્ય ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાનું જાહેરનામું હજુ બહાર પડ્યુ નથી.

પરંતુ મળતી માહિતી મુજબ દિવાળી પહેલા બહાર પડી જવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે આમ બંને પ્રકારની ટેટ-1માં 150 એમસીક્યુ પ્રશ્નોના જવાબો આપવા માટે વધુ 30 મિનિટમળતા હજારો ઉમેદવારોને ફાયદો થશે. સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 અને ટેટ-2માં 4500થી વધુ ઉમેદવાર નોંધાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …
GUJARAT

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

February 15, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

February 15, 2026
અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …
GUJARAT

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

February 15, 2026
Next Post
75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone...

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ ...

શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા …

શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

1 month ago
ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય | Cabinet Meeting Decisions L…

ગેસ સિલિન્ડરના ભાવ નહીં વધે ! કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મોટા નિર્ણય | Cabinet Meeting Decisions L…

6 months ago
હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

3 months ago
બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma…

બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News