gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in Business
0 0
0
ટેરિફ ઈફેકટ: ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી પાંચ ટકા રહેશે | Tariff effect: Garment industry r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : છેવટે અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ સાથે આગળ વધવાના કરેલા નિર્ણયને પરિણામે દેશના રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ વર્તમાન નાણાં વર્ષમાં મંદ પડી ૩-૫ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. ગયા નાણાં વર્ષની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષની આવક વૃદ્ધિ લગભગ અડધી જોવા મળશે એમ ક્રિસિલ રેટિંગના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

અમેરિકા ભારતના ગારમેન્ટની સૌથી મોટી બજાર છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ગારમેન્ટની ૧૬ અબજ ડોલરની નિકાસમાં ૩૩ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. 

ઊંચા ટેરિફને કારણે એશિયાના હરિફ દેશોે સામે ભારતના ગારમેન્ટ ઉદ્યોગની સ્પર્ધાત્મકતામાં ઘટાડો થશે. ૫૦ ટકા ટેરિફ જળવાઈ રહેશે તો અમેરિકા ખાતે ભારતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થશે, પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષમાં ભારતની ગારમેન્ટ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ઘટી ૨૦થી ૨૫ ટકા  રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની ગારમેન્ટ નિકાસ ૧૦ ટકા વધી ૪ અબજ  ડોલર રહી છે જેમાં અમેરિકાનો હિસ્સો ૧૪ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બર બાદ નિકાસમાં ઘટાડો જોવા મળશે. નિકાસમાં ઘટાડાને કારણે ગારમેન્ટ ઉત્પાદકોની નફાશક્તિમાં પર પણ દબાણ જોવા મળશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા | A total of 39 nomination papers filed…

અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા | A total of 39 nomination papers filed...

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep...

પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees …

પચાસ વૃક્ષ ઉગાડવા પડશે , શીલજની શાલીન રેસિડેન્સીમાં ત્રણ લીલા વૃક્ષ પરવાનગી વગર કપાયા | Fifty trees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va…

8 months ago
વલસાડમાં યુવતીના મોત કેસમાં ઘટસ્ફોટ, દીકરીને ખેંચ આવતા માતાજી આવ્યાનું માની તેના શરીર પર કર્યા હતા દ…

11 months ago
ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…

6 months ago
આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India’s growth rate is estimated to be 6 8…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News