gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વોટ-ચોરીના આરોપો સાબિત કરવા મુખ્ય ચૂંટણી કમિશનરનો રાહુલને પડકાર

કેટલાક નેતા અને પક્ષો તમામ મતદારોને ગુનેગાર ગણાવી રહ્યા છે જે ચૂંટણી પંચ નહીં ચલાવી લે : જ્ઞાનેશ કુમાર

આપણી માતાઓ-બહેનોના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઇએ? : મતદાનના વીડિયો માગતા રાહુલને ચૂંટણી પંચનો સવાલ

ચૂંટણી પંચના ખભે બંદુક રાખી રાજકારણ થઇ રહ્યું છે : ચૂંટણી કમિશનરનો આરોપ

નવી દિલ્હી: મતદાર યાદીમાં ગેરરીતિને લઇને રાજકારણ ગરમાઇ રહ્યું છે, કોંગ્રેસ આ મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઇ છે. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી રાજ્ય બિહારમાં વોટર અધિકાર યાત્રા કાઢવા જઇ રહ્યું છે. એવામાં ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરંસ કરી હતી અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે જે પણ આરોપો લગાવાયા છે તે નિરાધાર છે, જો તેમની (રાહુલ) પાસે પુરાવા હોય તો ૭ દિવસમાં સોગંદનામા સાથે રજુ કરે નહીં તો પુરા દેશની માફી માગે. 

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે કેટલાક પક્ષો અને તેમના નેતાઓ બિહાર એસઇઆર અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. જો આ સમગ્ર પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની ભૂલ કે ખામી હોય તો તેને લઇને ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે. મતદારો કે ચૂંટણી પંચ ડબલ મત કે વોટ ચોરીના પાયા વિહોણા આરોપોથી ડરતો નથી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લે છે, આટલી પારદર્શીતાથી ચૂંટણી યોજવામાં આવે છે શું ખરેખર મતચોરી શક્ય છે? વોટચોરી સહિતના જે પણ આરોપો લગાવાઇ રહ્યા છે તેના પુરાવા સાત દિવસમાં રજુ કરવામાં આવે નહીં તો આ તમામ દાવાને અયોગ્ય જાહેર કરવામાં આવશે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વારંવાર દાવો કરતા આવ્યા છે કે ભાજપને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણી પંચ ચૂંટણીને ઝૂંટવી લેવા માગે છે. ઇન્ડિયા ગઠબંધન આ કાવતરુ સફળ નહીં થવા દે. આ આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે પણ રાહુલ ગાંધીના દાવા પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું છે કે વોટચોરી શબ્દ પ્રયોગ જ ખોટો છે, ચૂંટણી પંચ માટે તમામ પક્ષો એક સમાન છે. રાહુલ ગાંધી પોતાના દાવાઓના પુરાવાને સાત દિવસની અંદર સોગંદનામા સાથે રજુ કરે નહીં તો દેશ સમક્ષ માફી માગે. અમે તાજેતરમાં જોયુ કે કેટલાક મતદારોની તસવીર જાહેરમાં ઉપયોગ કરાઇ, તેમના પર જુઠા આરોપો લગાવવામાં આવ્યા, ચૂંટણી પંચના ખભે બંદુક રાખીને રાજકારણ કરાઇ રહ્યું છે. કેટલાક પક્ષો મતદાન પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ માગી રહ્યા છે શું ચૂંટણી પંચે કોઇની માતા, પુત્રી, બહેન વગેરેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઇએ? મતદારોને ડબલ વોટર કહીને તેમને ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે આ બધુ જોઇને ચૂંટણી પંચ શાંત નહીં રહે, આરોપોને સાબિત કરવા માટે સોગંદનામા સાથે પુરાવા રજુ કરો નહીં તો માફી માગો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

May 12, 2026
Next Post
માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil...

અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has …

અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has ...

તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ | Free BRTS and City Bu…

ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ | Free BRTS and City Bu…

9 months ago
ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

1 month ago
‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

2 weeks ago
ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News