gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India US trade agreement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત સાથે ટ્રેડ વૉર શરૂ કર્યું છે. જે બાદ એશિયા, યુરોપ તથા અમેરિકાના શેર બજારમાં હાહાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે ભારતીય શેર બજારમાં પણ લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું. ભારત સરકાર પર અમેરિકા સાથે ટ્રેડ ( વેપાર કરાર ) કરવાનું દબાણ વધી રહ્યું છે. એવામાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. 

જયશંકર અને રૂબિયોએ અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વિસ્તૃત ચર્ચા કરી. બંને પક્ષે વહેલામાં વહેલી તકે વેપાર કરારને અંતિમ રૂપ આપવા પર સંમતિ દર્શાવી છે. નોંધનીય છે કે અમેરિયકથી બ્રેન્ડન લીંચ હાલમાં જ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ભારત સાથે વેપાર અંગે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા હતા. આ સિવાય જયશંકર અને રૂબિયોએ અન્ય ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. 

ભારત અમેરિકા પર ટેરિફ લગાવે તેવી શક્યતા ઓછી 

ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવે તેની શક્યતા ઓછી છે. ભારત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ટ્રમ્પના ટ્રેડ વોરને કારણે ભારત સહિતના વૈશ્વિક શેર બજારોમાં મોટા પાયે ઘટાડો થયો હોવા છતાં ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવવાની સંભાવના ઓછી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march
INDIA

February 8, 2026
‘અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં’, ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade …

‘ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ’, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv…

Next Post
કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die…

કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die...

શેરબજારોમાં ઘટાડો છતાં ભારત અમેરિકા પર જવાબી ટેરિફ નહીં નાખે : સૂત્રો | India will not impose retali…

શેરબજારોમાં ઘટાડો છતાં ભારત અમેરિકા પર જવાબી ટેરિફ નહીં નાખે : સૂત્રો | India will not impose retali...

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓનો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ , ડિમોલીશન વખતે જ વિરોધ પ્રદર્શન | prot…

5 months ago
ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Driver charged with driving overcrowded b…

7 months ago
સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર…

6 months ago
હરીપર નજીક કાર પલટી મારી જતાં ધ્રાંગધ્રાના 2 યુવકના મોત | 2 youths from Dhrangadhra die after car ov…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News