gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Schools Misuse Tuition Fee Orders: ખાનગી સ્કૂલોની ફીને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના વચગાળાના હુકમનું યોગ્ય રીતે કે એકસમાન રીતે પાલન ન થતુ હોઈ પહેલીવાર ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેને પત્ર લખ્યું, ‘સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમ અનુસાર ફી ઉઘરાવવા મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામાં આવે. જેથી અસમંજસતા દૂર થાય અને વાલીઓને પણ મૂંઝવણ ન રહે.’

ફી મુદ્દે ફરિયાદો થઈ

અનેક ખાનગી સ્કૂલો દ્વારા ટર્મ ફી  અને ટ્યુશન ફી સહિતની જુદી અનેક ફી લેવામા આવતી હોય છે અને આ મુદ્દે ફરિયાદો પણ થઈ ચૂકી છે. આ દરમિયાન અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીએ તાજેતરમં સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખીને રજૂઆત કરી છે કે, સ્વનિર્ભર શાળાઓની ફી નિયમન મુદ્દે 29મી જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ આપ્યો હતો. કોર્ટ સમક્ષ એસએલપી -સિવલ કેસ પીટિશનમાં હુમક થયો છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ આવ્યા બાદ ખાનગી સ્કૂલોની ફી ઉઘરાવવા મુદ્દે શિક્ષણ જગતમાં અસમંજસતા પ્રવર્તી છે. કમિટીએ શિક્ષણ સચિવને કહ્યુ છે કે,આ બાબત સરકારને ધ્યાને મુકવામા આવે.

આ પણ વાંચો: સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો

કમિટીનું સૂચન તથા વિનંતી છે કે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમને વંચાણે લઈને ખાનગી સ્કૂલોની ફી ઉગરાવવા મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામા આવે. હાલ ટર્મ મૂંઝવણો છે અને અસ્પષ્ટતા છે. જેથી જો સરકાર પરિપત્ર કરશે તો શિક્ષણ જગતમાં પ્રવર્તેલી અસમંજતાનો અંત આવશે. ફી અને શૈક્ષણિક-ટ્યુશન ફીને લઈને વાલીઓ, સ્કૂલો, સંચાલકોમાં અનેક ઉપરાંત જાહેર જનતા માટે ણ ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સ્પષ્ટીકરણ જરૂરી છે. મહત્ત્વનું છે કે તાજેતરમાં એક ખાનગી સ્કૂલે લીધેલી વધારાની ફી મુદ્દે કમિટીએ ઓર્ડર પણ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…
GUJARAT

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

March 26, 2026
પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…
GUJARAT

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

March 26, 2026
ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…
GUJARAT

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

March 26, 2026
Next Post
સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો | Soci…

સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો | Soci...

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar ...

એચ1બી વિઝા ફીમાં વધારાથી અમેરિકા ખાતેથી રેમિટેન્સમાં ઘટાડો થશે, રૂપિયા પર દબાણ આવશે | Increase in H1…

એચ1બી વિઝા ફીમાં વધારાથી અમેરિકા ખાતેથી રેમિટેન્સમાં ઘટાડો થશે, રૂપિયા પર દબાણ આવશે | Increase in H1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા | More than 60 employees workin…

સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા | More than 60 employees workin…

2 months ago
વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા | encroachment on r…

વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા | encroachment on r…

1 month ago
વડોદરામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ, હરણી-સમાના કૃત્રિમ તળાવમાં બે મગર દેખાતા ભયનો માહોલ | Ganesh Visar…

વડોદરામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ, હરણી-સમાના કૃત્રિમ તળાવમાં બે મગર દેખાતા ભયનો માહોલ | Ganesh Visar…

7 months ago
રાજકોટમાં ઝેર ગટગટાવનાર મહિલા પોલીસકર્મીનું અમદાવાદમાં મોત, ઘરકંકાસને લીધે જીવન ટૂંકાવ્યું | rajkot …

રાજકોટમાં ઝેર ગટગટાવનાર મહિલા પોલીસકર્મીનું અમદાવાદમાં મોત, ઘરકંકાસને લીધે જીવન ટૂંકાવ્યું | rajkot …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News