gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રક છે કે ‘દારૂની ટનલ’? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ટ્રક છે કે ‘દારૂની ટનલ’? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal LCB Seizes Foreign Liquor : પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરવા(હ) તાલુકાના વાડોદર ગામેથી એક મોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. LCB એ ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી મગફળીની બોરીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 77.16 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પંચમહાલ LCBને બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રક (નંબર જી.જે.23 વી. 8258) માં અલગ ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. આ ટ્રકનું પાઇલોટીંગ એક મારૂતી સ્વીફ્ટ કાર (નંબર આર.જે. 03 સી.સી. 2638) કરી રહી હતી અને વાહનો સંજેલી તરફથી મોરવા હડફ તરફ આવી રહ્યા હતા.

ટ્રક છે કે 'દારૂની ટનલ'? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ 2 - image

આ બાતમીના આધારે LCB સ્ટાફે વાડોદર ગામે રોડ ઉપર નાકાબંધી કરી હતી. બાતમીવાળા બંને વાહનો આવતા જ પોલીસે તેમને અટકાવ્યા હતા. ટ્રકની તલાશી લેતા 90 મગફળીની બોરીઓ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.  ટ્રક, કાર, મગફળીની બોરીઓ, તાડપત્રી, દારૂનો જથ્થો અને અન્ય સામાન મળી કુલ રૂ. 77,16,244/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ટ્રક છે કે 'દારૂની ટનલ'? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ 3 - image

જ્યારે પરેશભાઈ શાન્તુભાઇ ચારેલ (રહે. ફતેપુરા, દાહોદ), ઇરફાનખાન યુસુફખાન પઠાણ (રહે. બાસવાડા, રાજસ્થાન), અબ્દુલ ફારૂક એહમદખાન પઠાણ (રહે. બાસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે સહ-આરોપીઓ ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી (રહે. સીંગવડ, દાહોદ) અને અસ્ફાક અબ્દુલ્લા ઝબા (રહે. ગોધરા) ના નામો પણ ખુલવા પામ્યા છે. ગોધરા એલસીબીએ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
‘કરિયર દાવ પર લાગ્યો, 5 વર્ષ સુધી…’, દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો પસ્તાવો? | Career was at Stake…

'કરિયર દાવ પર લાગ્યો, 5 વર્ષ સુધી...', દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો પસ્તાવો? | Career was at Stake...

વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા | New play facilities for children at V…

વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા | New play facilities for children at V...

બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડશે : બે ફેરા રહેશે | Special superfast t…

બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડશે : બે ફેરા રહેશે | Special superfast t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

1 year ago
મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

1 year ago
જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

5 months ago
વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News