gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar’s women’s police station de…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar’s women’s police station de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બનાવ વહેલી સવારે બનતાં સદ્ભાગ્યે જાનહાની ટળી : મકાનની છત અને નળિયા તૂટી પડયાં, અંદર કાટમાળના ઢગલા, વીજ પુરવઠો ખોરવાયોઃ પોલીસે બહાર બેસી કામ કરવાનો વારો આવ્યો

જામનગર, : જામનગરમાં ફૂંકાઈ રહેલા તીવ્ર પવનના કારણે મહિલા પોલીસ મથકની બાજુમાં આવેલા વિશાળ વૃક્ષોમાંથી એક વૃક્ષ મૂળ સહિત ઉખડી જઈ સીધું પોલીસ મથક ઉપર ધરાશાયી થતાં પોલીસ મથકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદ્ભાગ્યે બનાવ સમયે પોલીસ મથક બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં અચાનક જોરદાર ધડાકા સાથે વિશાળ વૃક્ષ મહિલા પોલીસ મથક ઉપર પડયું હતું. જૂના નળિયાવાળા મકાનમાં ચાલતા મહિલા પોલીસ મથકની છત અને નળિયાં તૂટી પડતાં અંદર કાટમાળના ઢગલા સર્જાયા હતા. ઘટનાના કારણે પોલીસ મથકમાં રાખવામાં આવેલું ફનચર, દસ્તાવેજો અને અન્ય સરકારી સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ સવારે મહિલા પોલીસ કર્મચારી ફરજ પર પહોંચ્યા ત્યારે થઈ હતી તેથી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. સાથે જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષની વિશાળ ડાળીઓ અને થડને કાપી દૂર કર્યા હતા.

વૃક્ષ પડતાં વીજ વાયરો તૂટી ગયા હતા તેમજ વીજ મીટર ઉખડીને લટકી જતાં સમગ્ર પોલીસ મથકનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે પોલીસ મથકમાં વીજળી સંબંધિત કામગીરી પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

બનાવ બાદ મહિલા પોલીસ મથકના 20થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ પોલીસ મથકની બહાર ખુરશીઓ ગોઠવી કામકાજ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઇમારતની હાલત અને અંદર પડેલા કાટમાળને કારણે નિયમિત કામગીરી શક્ય બની નહોતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસ મથકને તાત્કાલિક ધોરણે અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo...

બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur…

બંગલા પર કામ કરવા જતી વૃદ્ધાને ગંભીર ઇજા થતા મોત | Elderly woman dies after sustaining serious injur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

4 months ago
નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર | India to be a net exporter of finished st…

4 months ago
દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…

દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…

3 months ago
મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News