gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડોલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે! | indian…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડોલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે! | indian…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dollar Vs Rupee: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલ કડડભૂસ થયા છે. જેનો સીધો લાભ ભારતીય રૂપિયાને થયો છે. આજે ડોલર સામે રૂપિયો 40 પૈસા સુધરી 85ની સપાટી અંદર પહોંચ્યો હતો. આ સાથે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો છે.

ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 85.04 પર ખૂલ્યા બાદ ઘટી 84.99 થયો હતો. જે પાછલા સેશનમાં  85.44ના લેવલની તુલનાએ 40 પૈસા સુધારો દર્શાવે છે. ડિસેમ્બર, 2024 બાદ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85 અંદર નોંધાયું છે. 

મંદીની ભીતિથી ડોલરમાં ગાબડું

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે મંદીના વાદળો ઘેરા બન્યા છે. જેના કારણે ડોલર ઈન્ડેક્સ સપ્ટેમ્બર, 2024 બાદની સૌથી નીચી સપાટી 101.73 પર પહોંચ્યો છે. જે માર્ચમાં 2.39 ટકા ઉછળ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં 2.16 ટકા તૂટ્યો છે. ડોલર ઈન્ડેક્સે હાલમાં જ 110.18ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી ડોલર છેલ્લા 15 દિવસમાં સતત ગગડી રહ્યો છે. જેના કારણે હાલ તે વાર્ષિક ધોરણે 6.16 ટકા અને ત્રિમાસિક ધોરણે 6.57 ટકાનો કડાકો નોંધાવ્યો છે. 

આ પણ વાંચોઃટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા

ક્રૂડમાં કડાકો

ક્રૂડ ઓઈલની કિંમતો પણ કડડભૂસ થઈ છે. ઓપેક+ના ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ટ્રમ્પે ટેરિફ લાદતાં ક્રૂડ ઓઈલ છ ટકા સુધી તૂટ્યું છે. ગઈકાલે બ્રેન્ટ ફ્યુચર્સ ક્રૂડ 6.42 ટકા તૂટી 70.14 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું. આજે વધુ 1.54 ટકાના કડાકા સાથે 69.15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધુ ક્રૂડ આયાત કરે છે. ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ડોલરમાં પણ ગાબડાંના કારણે ભારતની ફોરેક્સ બચતમાં વધારો થવાની શક્યતા છે. 

એલકેપી સિક્યુરિટીના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીએ જણાવ્યું કે, ડોલરની તુલનાએ રૂપિયામાં ઝડપી રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સંકેતો અને એફઆઈઆઈના પ્રવાહના કારણે ડોલર સામે રૂપિયો 85-85.90ની રેન્જમાં રહેશે.

ભારતને ફાયદો

ડોલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થશે. જો કે, અમેરિકાથી આયાત કરવા પર લાગુ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફનો બોજો ભારતીય આયાતકારો પર પડશે. ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, એગ્રી, ક્રૂડ, મેટલ્સની આયાત સસ્તી થશે. ઉલ્લેખનીય છે, વૈશ્વિક વેપાર માટે ડોલર મુખ્ય કરન્સી સ્વરૂપે કાર્ય કરે છે.

ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડોલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…
Business

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…

February 6, 2026
સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…
Business

સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…

February 6, 2026
દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…
Business

દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…

February 6, 2026
Next Post
વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan...

ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો… ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w…

ટ્રમ્પની ટેરિફની જાહેરાતમાં છબરડો... ભારત સહિત 14 દેશના રેટમાં ભૂલ સુધારી નવા રેટ જાહેર કર્યા | us w...

ધ્રોલના સુમરા ગામમાં માતા-પુત્રો સહિત પાંચેય મૃતકોનું પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક મહિલાના ભ…

ધ્રોલના સુમરા ગામમાં માતા-પુત્રો સહિત પાંચેય મૃતકોનું પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક મહિલાના ભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…

3 months ago
બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…

બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…

4 months ago
રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …

રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …

1 month ago
ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્…

ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News