gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election Maithili Thakur: બિહારની લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર રાજકારણમાં પ્રવેશ કરી રહી હોવાની અટકળો વહેતી થઈ છે. ભાજપ તેને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. બિહારના ભાજપના પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે મૈથિલી ઠાકુર સાથે મુલાકાતની તસવીર અને તાવડેના નિવેદને આ અટકળો પર જોર મૂક્યું છે. મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં રહેતી મૈથિલી ઠાકુર આ વર્ષે જુલાઈમાં જ 25 વર્ષની થઈ છે અને તે ચૂંટણી લડવા લાયક છે.

11 વર્ષથી થઈ હતી ફેમસ

2011માં માત્ર 11 વર્ષની વયે મૈથિલી ઝીટીવીના સારેગામાપા લિટલ ચેમ્સ કાર્યક્રમથી ફેમસ થઈ હતી. તે ત્યારથી ફિલ્મ, ભજન અને લોક ગીતો ગાઈ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ચૂંટણી પંચે 2024માં લોકસભા ચૂંટણીમાં મૈથિલી ઠાકુરને જન જાગૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.

વિનોદ તાવડેના ટ્વિટે શક્યતા પ્રબળ કરી

વિનોદ તાવડેએ ટ્વિટ કરતાં તેની ચૂંટણી લડવાના સંકેતોને વધુ પ્રબળ બનાવ્યા છે. તેની મુલાકાત સાથેની તસવીર પોસ્ટ કરતાં તાવડેએ લખ્યું કે, વર્ષ 1995માં બિહારમાં લાલુ રાજના કારણે જે પરિવાર બિહાર છોડીને જતોં રહ્યો, તે પરિવારની દિકરી સુપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર બિહારની બદલાતા વિકાસને જોઈ ફરીથી બિહાર આવવા માગે છે. આજે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને તે તેને આગ્રહ કર્યો હતો કે, બિહારની જનતા માટે અને બિહારના વિકાસ માટે તેનું યોગદાન બિહારના સામાન્ય માણસને અપેક્ષિત છે. તે લોકોની અપેક્ષા પૂરી કરે. બિહારની દિકરી મૈથિલી ઠાકુરજીને અનંત શુભકામનાઓ…

મૈથિલીનો રાજકારણમાં પ્રવેશ?

વિનોદ તાવડેની આ ટ્વિટથી રાજકારણમાં અટકળો વહેતી થઈ છે કે, શું મૈથિલી રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જો તે ભાજપ તરફથી ચૂંટણી લડશે તો કંઈ બેઠક પર ઉમેદવારી નોંધાવશે? ઉલ્લેખનીય છે કે, મૈથિલી બેનીપટ્ટીની રહેવાસી હોવાથી ત્યાંથી ચૂંટણી લડી શકે છે. હાલ બેનીપટ્ટીમાંથી ભાજપના દિગ્ગજ નેતા વિનોદ નારાયણ જ્હાં ધારાસભ્ય છે. 68 વર્ષીય વિનોદ નારાયણ વરિષ્ઠ થયા હોવાથી તેમના સ્થાને મૈથિલીને ટિકિટ આપી શકે છે. જો કે, ભાજપમાં હજી પણ વિનોદ નારાયણ કરતાં પણ વધુ ઉંમરલાયક નેતાઓ કાર્યરત છે. બે વાર ધારાસભ્ય અને એક વખત વિધાન પાર્ષદ રહી ચૂકેલા વિનોદ નારાયણ જ્હાંનું પત્તું નહીં કપાય તો મૈથિલીની બેઠક મુદ્દે સસ્પેન્સ વધી જશે.

બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ | Mask making compe…

વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ | Mask making compe...

સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ | sonam wangch…

સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ | sonam wangch...

વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો | Attack in Tarsali Vadodara over apart…

વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો | Attack in Tarsali Vadodara over apart...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

6 months ago
AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

6 months ago
પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

11 months ago
મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband’s cousin on the p…

મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband’s cousin on the p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News