gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પે ફાર્મા પર ટેરીફનો સંકેત આપતા રૂપિયો ગબડી બે મહિનાના તળિયે ઉતર્યો | Rupee plunges to two mont…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2025
in Business
0 0
0
ટ્રમ્પે ફાર્મા પર ટેરીફનો સંકેત આપતા રૂપિયો ગબડી બે મહિનાના તળિયે ઉતર્યો | Rupee plunges to two mont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવ ઝડપી ઉંચકાતા રૂપિયો તૂટયો હતો ડોલરના ભાવ ૧૮ પૈસા વધ્યા હતા સામે રૂપિયો આજે ૦.૨૧ ટકા તૂટયો હતો. શેરબજારમાં ઘટાડાના પગલે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ  જોવા મળ્યો હતો.

ડોલરના ભાવ રૂ.૮૬.૦૬ વાળા જો કે આજે સવારે રૂ.૮૬.૦૧ના મથાળે નીચા ખુલ્યા પછી નીચામાં ભાવ એક તબક્કે રૂ.૮૫.૮૮ થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉંચકાઈ ઉંચામાં રૂ.૮૬.૨૯ થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૮૬.૨૪ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો ગબડી બે મહિનાના તળિયે ઉતર્યો હતો.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એવા સંકેતો આપ્યા હતા કે ફાર્માસ્યુટીકલ પર ટૂંકમાં ટેરીફ લાદવામાં આવશે. આ સંકેતોની પણ કરન્સી બજારમાં રૂપિયા પર પ્રતિકૂળ અસર દેખાઈ હતી. છેલ્લે નવમીા એપ્રિલે રૂપિયો નોંધપાત્ર પ્રમાણમાં તૂટયો  હતો.

ભારતથી વાર્ષિક ધોરણે અમેરિકા તરફ ફાર્માની નિકાસ આશરે ૮થી ૯ અબજ ડોલર થાય છે. ટ્રમ્પ હવે આના પર પણ ટેરીફ લાદશે તો મોટી અસર થશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૯૮.૧૭ રહ્યાના નિર્દેશો હતા.

પાઉન્ડના ભાવ આજે ૧૨ પૈસા ઘટી રૂ.૧૧૬.૮૧ ભાવ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૯૯.૩૧ થઈ છેલ્લે  રૂ.૯૯.૬૭ રહ્યા હતા. 

જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૨૦ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૧૫ ટકા ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયાના સમાચારની અસર મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. ક્રૂડના ભાવ વધી ઉંચામાં બેરલના ૭૫ ડોલર થયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti…

ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti...

સેન્સેક્સ 213 પોઈન્ટ ઘટીને 81583 | Sensex falls 213 points to 81583

હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો | nitin gadkari announced fas…

હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો | nitin gadkari announced fas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUમાં ફાઈન આર્ટસની વિદ્યાર્થિનીના મોત બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે SOP તૈયાર થશે | SOP to be prep…

10 months ago
જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુ…

12 months ago
બે કલાકમાં 65 મત કઈ રીતે પડ્યા?: રાહુલ ગાંધીએ અમેરિકામાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો | Rahul …

1 year ago
છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News