gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ | why tru…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ | why tru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Trump angry with India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનું કારણ રશિયન તેલ ગણાવ્યું છે. જોકે, તે સિવાય અન્ય ઘણાં કારણો પણ સામે આવી રહ્યા છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ મામલે ટ્રમ્પ વ્યક્તિગત રીતે નારાજ છે અને તેનું કનેક્શન ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ સાથે જોડાયેલું છે. જોકે, આ અંગે ભારત કે અમેરિકા દ્વારા કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. 

આ પણ વાંચો: PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટણામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

ટ્રમ્પને આશા હતી કે તેમને મધ્યસ્થી બનવાની તક મળશે

નાણાકીય સેવા આપતી કંપની જેફરીઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટેરિફ મુખ્યત્વે અમેરિકન રાષ્ટ્રપતિના વ્યક્તિગત નારાજગીનું પરિણામ છે કે, તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટને ખતમ કરવામાં ભૂમિકા નિભાવવાની તક ન મળી.’ આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પને આશા હતી કે તેમને મધ્યસ્થી બનવાની તક મળશે. જો કે, એવું શક્ય નહીં બનતા તેઓ ભારત પર બરાબરના અકળાયા હતા. 

યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નહોતી: ભારત

ભારતે સતત કહ્યું છે કે, યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નહોતી અને તે દ્વિપક્ષીય હતી. રિપોર્ટમાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારે આર્થિક ખર્ચ છતાં આ રેખા જાળવી રાખવામાં આવી હતી, જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિને તેમની પ્રતિષ્ઠા મજબૂત કરવાની તક મળી ન હતી. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તક ન મળવાને કારણે તેમને નોબેલ પુરસ્કાર જેવી માન્યતાની તક ગુમાવવી પડી હતી.

આ પણ વાંચો: 37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં

પાકિસ્તાનના DGMOની વિનંતી પર યુદ્ધવિરામ થયું હતું

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ 7 મેના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જે હેઠળ પાડોશી દેશમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. જવાબમાં, પાકિસ્તાને પણ કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયુ હતું. ભારતે સ્પષ્ટતા કરી હતી કે, પાકિસ્તાનના ડીજીએમઓની વિનંતી પર યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …
INDIA

વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …

May 19, 2026
Next Post
તાપીના ડોલવણમાં મેઘરાજાની ધડબડાટી, 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, નદીઓ બે કાંઠે | tapi dolvan heavy …

તાપીના ડોલવણમાં મેઘરાજાની ધડબડાટી, 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, નદીઓ બે કાંઠે | tapi dolvan heavy ...

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની …

ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની ...

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ…

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ | mp…

VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ | mp…

5 months ago
કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત | A minor from Lakshmisar village of Limbdi die…

કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત | A minor from Lakshmisar village of Limbdi die…

6 months ago
જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન | Student council protest…

જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન | Student council protest…

1 month ago
પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News