gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

સિંગરવામાં સાયબર ગઠિયાએ ટ્રાફિકના ચલણનો મેસેજ કરીને શિક્ષકનાક્રેડિટ કાર્ડમાંથી ફ્લીપકાર્ડમાં રૃા. ૧.૮૫ લાખની ઓનલાઇન ખરીદી કરી હતી જેમાં મેસેજમાં આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરતા વધુ માહિતી માટે ક્રેડિટ કાર્ડથી રૃા.૧નું પેમેન્ટ કરવાનું કહેતા તે પણ કરવા પ્રયાસ કર્યો હતો. જેથી ગઠિયાએ ક્રેડિટ કાર્ડમાંથી ૪.૨૩ લાખની ખરીદી કરી હતી જો કે સદ્નસીબે ચીજવસ્તું ઉપલબ્ધ ન હોવાથી રૃા.૨.૩૮ લાખ પાછા આવ્યા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિંગરવામાં શિક્ષકે એપ્લિકેશન ડાઉનલોડ કરવા પ્રયાસ કરતાં ક્રેડિટ કાર્ડમાંથી રૃપિયા ઉપડી ગયા ઃ ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સિંગરવામાં પાણીની ટાંકી પાસે રહેતા અને  શિક્ષકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪-૦૨-૨૬ ના રોજ તે ઘરે હતા ત્યારે વોટ્સએપમાં ટ્રાફિક નિયમ ભંગના મેમોનો મેસેજ આવ્યો હતો. જેથી શિક્ષકે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિકનું ચલણ હશે તેમ સમજીને તેમાં આપેલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા પ્રયાસ કર્યો હતો. તેમાં વધુ માહિતી માટે ક્રેડિટકાર્ડથી રૃા. ૧નુંં પેમેન્ટ કરવા જણાવતા શિક્ષકે પ્રયાસ કરતા થયું ન હતું.

જેથી શિક્ષકે આવેલા નંબર પર મેસેજ કરીને કહ્યું કે તમે મોકલેલા ચલણમાં પેમેન્ટ થતું નથી તો શું કરવા ખોટા મેસેજો કરો છો જેથી સામેવાળાએ અમે કોઇ મેસેજ કર્યો નથી તેમ કહ્યું હતું, ત્યારબાદ રાતના સમયે તેમના ક્રેડિટ કાર્ડમાંથી ફ્લીપકાર્ડમાં ઓનલાઇન કુલ રૃા. ૪.૨૩ લાખની ખરીદી થઇ હતી. જો કે સદ્નસીબે તેમાંથી ચાર વસ્તુઓ ઉપલબ્ધ ન હોવાથી રૃા. ૨.૩૮ લાખ પરત ક્રેડિટ કાર્ડમાં જમા થયા હતા. પરંતું બાકીના રૃ. ૧.૮૫ લાખ પરત ન આવતા ઠગાઇની જાણ થઇ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
GUJARAT

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

April 11, 2026
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

Next Post
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s...

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st...

સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારતો શ્રમજીવી પકડાયો | Labourer caught filming a girl taking a bath

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…

5 months ago
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભુવો પડ્યો | potholes occur in front of fire office i…

1 month ago
આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

7 months ago
વડોદરા: નિયમભંગ કરનાર હોટલ-લારીઓ પર ફૂડ વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડ ફટકારાયો | Action t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News