gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

આવશ્યક દવાની કેટેગરીમાં આવતી હૃદયરોગ, જ્ઞાાનતંતુ- મજ્જાતંતુની સમસ્યાઓ, કાન, નાક અને ગળાની તકલીફ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની દવાઓ સહિતની ૯૦૦થી વધુ દવાઓના ભાવમાં પહેલી એપ્રિલ ૨૦૨૫થી વધારો થશે. ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો રહેવાની સંભાવના છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના ૨૦૨૪ની સાલના હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરાં નંબર ૧૬(૨)માં મેન્યુફેક્ચરર્સને હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના વધાર પ્રમાણે દવાના ભાવમાં વધારો કરવાની છૂટ આપવામાં આવેલી છે.

૨૦૨૩ની હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સની તુલનાએ ૨૦૨૪માં જોવા મળેલા વધારને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત વધારો માન્ય રાખવામાં આવ્યો છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં આવેલા વધારા પ્રમાણે દવાના મેન્યુફેક્ચરર્સ તેમની દવાના ભાવમાં પોણા બે ટકા સુધીનો વધારો કોઈની પણ આગોતરી મંજૂરી લીધા વિના કરી શકે છે. આ સિવાયના કિસ્સાઓમાં દવાના ઉત્પાદકોએ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરીને ભાવમાં વધઆરો કરી આપવાની વિનંતી કરવી પડે છે.

એન્ટિબાયોટિક તરીકે એઝિથ્રોમાઈસિનનો ઉપયોગ વ્યાપકપણે કરવામાં આવે છે. એઝિથ્રોમાઈસિનને ૨૫૦ એમજીની ટેબ્લેટની મહત્તમ કિંમત રૃ. ૧૧.૮૭ અને ૫૦૦ એમજીની ટેબ્લેટની એમ.આર.પી. રૃ. ૨૩.૯૮ રાખવામાં આવેલી છે. તેની સામે એન્ટિબેક્ટેરિયલ ડ્રાય સિરિપ એમોક્સિસિલીન અને ક્લેવાલાનિક એસિડની મહત્તમ મિલિલીટર દીઠ કિંમત રૃ. ૨.૦૯ નક્કી કરવામાં આવેલી છે. એસિક્લોવિર જેવી એન્ટિવાયરલ દવાના ૨૦૦ એમજીની ટેબ્લેટના મહત્તમ ભાવ રૃ. ૭.૭૪ અને ૪૦૦ એમજીની ટેબ્લેટના રૃ. ૧૩.૯૦ નક્કી કરવામાં આવ્યા છે. તેમ જ એન્ટિમેલેરિયાની દવા હાઈડ્રોક્લોરોક્વિનની ૨૦૦ એમજીની ટેબ્લેટના રૃ. ૬.૪૭ અને ૪૦૦ એમજીની ટેબ્લેટના રૃ. ૧૪.૦૪ના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

પેઈનકિલર તરીકે વપરાતી દવા ડાઈક્લોફેનાકની ટેબ્લેટના મહત્તમ ભાવ રૃ. ૨.૦૯ના નક્કી કરવામાં આવ્યા છે. આજ રીતે આઈબુપ્રોફેન ૨૦૦ એમજીની ટેબ્લેટનો ભાવ ૦.૭૨ પૈસા અને ૪૦૦ એમજીની ટેબ્લેટના ભાવ રૃ.૧.૨૨ નક્કી કરવામાં આવ્યો છે. આ જ રીતે ડપાગ્લિફ્લોઝિન, મેટફાર્મિન હાઈડ્રોક્લોરાઈડ અને ગ્લિમિપ્રાઈડ ટેબ્લેટદીઠ ભાવ રૃ. ૧૨.૭૪ નક્કી કરી આપવામાં આવ્યા છે. નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનમાં એનેસ્થેશિયાની, એલર્જીનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતી દવાનો પણ સમાવેશ થાય છે. આ દવાઓમાં પેરાસિટામોલ, એનિમિયા તથા વિટામિનની દવાઓનો પણ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનમાં સમાવેશ થાય છે.

સ્ટેન્ટના ભાવમાં પણ વધારો થશે

હૃદયરોગના દરદીઓ માટે વપરાતા બેર મેટલના સ્ટેન્ટની કિંમત રૃ. ૧૦,૬૯૩ કરી દેવામાં આવી છે. સમયાંતરે લોહમાં દવા છોડયા કરતા સ્ટેન્ટની કિંમત રૃ. ૩૮.૯૩૩ નક્કી કરવામાં આવી છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના વધારાને આધારે તેના ભાવમાં પણ બે ટકાનો વધારો કરી શકે છે. આ વધારો રૃ. ૨૦૦થી રૃ. ૭૬૦ સુધીનો આવી શકે છે. જોકે સ્ટેન્ટના ભાવ ઘટયા પછી તેની પ્રોસિજર એટલે કે સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયાના ચાર્જ ડૉક્ટરે બમણા કે ત્રણ ગણા કરી દીધા છે. પહેલા સ્ટેન્ટના ભાવ રૃ.૧.૫૦થી રૃ. ૧.૮૦ લાખ લેવાતા હતા. સ્ટેન્ટના ભાવ ઘટયા પછી ડૉક્ટરોએ તેને બેસાડવાની પ્રક્રિયા ભાવ વધારી દઈને દરદીના ખિસ્સા પરનો બોજ હળવો થવા દીધો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…
GUJARAT

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

March 29, 2026
વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…
GUJARAT

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

March 29, 2026
અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…
GUJARAT

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

March 29, 2026
Next Post
તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી  વધુ આવક

તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી વધુ આવક

અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી  પણ વધુ રકમ ચૂકવા…

અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી પણ વધુ રકમ ચૂકવા...

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola…

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola…

9 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

3 weeks ago
બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with…

બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with…

5 months ago
મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્…

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News