gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor Invited to Putin Dinner: કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે અને આ વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વરિષ્ઠ નેતા શશી થરૂર છે.  5 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ તરફથી માત્ર કોંગ્રેસના સાંસદ શશી થરૂરને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે તેમાં હાજરી પણ આપી. જોકે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતા, થરૂર હવે તેમની જ પાર્ટીના નેતાઓના નિશાને આવી ગયા છે.

પવન ખેડાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય

કોંગ્રેસના નેતા પવન ખેડાએ શશી થરૂરના ડિનરમાં જઈ આવવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સવાલ ઉઠાવ્યો કે શું થરૂરને આ ‘રમત’ વિશે ખબર નહોતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે મારા નેતાઓને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ મને આપવામાં આવે છે, તો આપણે સમજવું જોઈએ કે આ રમત શા માટે રમાઈ રહી છે, કોણ આ રમત રમી રહ્યું છે અને આપણે તેનો ભાગ શા માટે ન બનવું જોઈએ…”

પવન ખેડાએ આગળ કહ્યું કે, ‘આમંત્રણ મોકલવામાં આવ્યું અને તે સ્વીકાર પણ કરવામાં આવ્યું તે આશ્ચર્યજનક છે. દરેકની અંતરાત્માનો એક અવાજ હોય છે.’

ડિનરમાં જતા પહેલા શશી થરૂરનું નિવેદન

ડિનરમાં જોડાતા પહેલા શશી થરૂરે પણ એક નિવેદન આપ્યું હતું કે, ‘હું ચોક્કસપણે ડિનરમાં હાજરી આપીશ.’ જોકે, તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે વિપક્ષના નેતાઓને ન બોલાવવા તે યોગ્ય નથી. થરૂરે કહ્યું, ‘મને ખબર નથી કે આમંત્રણ કયા આધારે મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ હું ચોક્કસ જઈશ. પરંતુ તે પણ યોગ્ય નથી કે વિપક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી.’

જોકે જયરામ રમેશે પણ X પર એ વાતની પુષ્ટિ કરી હતી કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બંનેને પુતિન સાથેના ડિનરમાં આમંત્રણ મળ્યું ન હતું.

રાહુલ ગાંધીના આરોપો અને સરકારનો ઈનકાર

આ ઘટના પહેલાં 4 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વિદેશી ડેલિગેશનોને મળવા માટે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવાની પરંપરા તોડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, સરકારે આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, ‘9 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા ત્યારથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત ઓછામાં ઓછા ચાર રાષ્ટ્રાધ્યક્ષોને મળી ચૂક્યા છે.’

આ પણ વાંચો: ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન

અગાઉ પણ વિવાદોમાં ઘેરાયા છે શશી થરૂર

આ પ્રથમ વખત નથી જ્યારે શશી થરૂરને પોતાની જ પાર્ટીના સભ્યોની ટીકાનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ ‘ઓપરેશન સિંદૂર’ પર વિદેશમાં ભારતીય ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમની ટીકા થઈ હતી. તાજેતરમાં, પીએમ નરેન્દ્ર મોદીની લોર્ડ મેકોલે પરની સ્પીચ વખતે તેમની હાજરી અને ત્યારબાદ કરેલી તેમની પ્રશંસા પર પણ પાર્ટીના સાથીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં 'મહાભારત', થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક | ahme…

અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક | ahme...

ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act…

ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act...

સુરતમાં બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે | Conventional Barrage Project…

સુરતમાં બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે | Conventional Barrage Project...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

7 months ago
મહિલાઓ દ્વારા પુરુષો પર સૌથી વધુ અત્યાચાર કયાં દેશમાં થાય છે, ભારત કયાં નંબર પર? જુઓ UNનો રિપોર્ટ

મહિલાઓ દ્વારા પુરુષો પર સૌથી વધુ અત્યાચાર કયાં દેશમાં થાય છે, ભારત કયાં નંબર પર? જુઓ UNનો રિપોર્ટ

1 year ago
મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

1 year ago
ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News