gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Deesa Factory Blast: ગઈકાલે (1 એપ્રિલ) બનાસકાંઠાના ડીસામાં  આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ મૃતકોમાં પાંચ જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ અતિ ગંભીર બનાવની વિસ્તૃત, વિશ્લેષ્ણાત્મક અને તટસ્થ તપાસ કરવા પુખ્ત વિચારણાને અંતે સરકાર દ્વારા ખાસ તપાસ દળ(SIT)ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. 

SITની રચના

1) ભાવિન પંડ્યા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ (અધ્યક્ષ)

2) વિશાલ વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક (સભ્ય)

3) એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર (સભ્ય)

4) જે.એ.ગાંધી, ચીફ એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગ (સભ્ય)

આ ટીમ શું તપાસ કરશે?

SITની ટીમ દ્વારા તપાસ કરાશે કે કયા સંજોગોમાં અને કયા કારણોસર વિસ્ફોટનો બનાવ બન્યો હતો? જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તાતંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે નહીં? ફટાકડાની ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલગથી મંજૂરી મેળવવાની થાય કે કેમ? જો હા તો તે અંગેની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. એક્સપ્લોઝિવ એક્ટ, 1884 અને એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008ની જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં? ટીમ આવા કેટલાક મુદ્દાઓ પર તપાસ અને અભ્યાસ કરશે.

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu…

RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu...

UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm ...

VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ | fighter …

VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ | fighter ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou…

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou…

8 months ago
ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

7 months ago
લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

8 months ago
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News