gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તંત્રની બેદરકારીએ નિર્દોષનો ભોગ લેવાયો , નવાવાડજના શ્રીનાથ ડેપોની દિવાલ ધરાશયી થતાં યુવકનું મોત નિપજ…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
તંત્રની બેદરકારીએ નિર્દોષનો ભોગ લેવાયો , નવાવાડજના શ્રીનાથ ડેપોની દિવાલ ધરાશયી થતાં યુવકનું મોત નિપજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

    તંત્રની બેદરકારીએ નિર્દોષનો ભોગ લેવાયો , નવાવાડજના શ્રીનાથ ડેપોની દિવાલ ધરાશયી થતાં યુવકનું મોત નિપજયું 1 - image   

 અમદાવાદ,મંગળવાર,16 સપ્ટેમબર,2025

એ.એમ.ટી.એસ.તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની
બેદરકારીના કારણે મંગળવારે સવારના સુમારે નવાવાડજ ખાતે આવેલા શ્રીનાથ ડેપોની
જર્જરીત દિવાલ ધરાશાયી થતા યુવકનું મોત નિપજયુ હતુ.ઘટના સ્થળે ભારે રકઝકના અંતે
મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સ્થાનિક કોર્પોરેટર અને લોકોએ ત્રણ
મહીનામાં ત્રણ વખત ડેપોની જર્જરીત દિવાલ દૂર કરવા સંબંધી કરેલી રજૂઆતને પણ તંત્રે
ગંભીરતાથી લીધી નહતી.

મંગળવારે સવારે ૬.૧૫ કલાકના સુમારે નવાવાડજ જવાહરનગરના
છાપરાં પાસે આવેલા એ.એમ.ટી.એસ.ના શ્રીનાથ ડેપો ખાતે રોડસાઈડની કમ્પાઉન્ડ વોલ એકાએક
ધરાશાયી થતાં પિયુષ ભરવાડ નામના યુવકનું દિવાલના કાટમાળ નીચે દટાઈ જતાં આસપાસના
રહીશો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગની રેસ્કયૂ
ટીમને જાણ કરાતા ફાયર વિભાગ દ્વારા કાટમાળ નીચે દટાયેલા યુવકને મૃત હાલતમાં બહાર
કઢાયો હતો.

નોંધપાત્ર બાબત એ હતી કે, સ્થાનિક કોર્પોરેટર વિજય પંચાલને કોઈ વ્યકિતએ સવારના ૮
કલાકે જાણ કરતા તરત જ તેમણે ફાયર અને પોલીસ વિભાગને જાણ કરી હતી. જયારે
એ.એમ.ટી.એસ.ના ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેનુ કહેવુ હતુ કે
, ઘટના સવારે
૬.૧૫થી ૬.૩૦ કલાક દરમિયાન બની હતી. એ
.એમ.ટી.એસ.ના
અધિકારીને ઘટના સવારના ૬.૧૫થી ૬.૩૦ કલાક વચ્ચે બની હોવાની જાણ હોવા છતાં કયા
કારણથી ફાયર કે પોલીસ વિભાગને જાણ કરવામા ના આવી તે બાબત ચર્ચાનો વિષય બની હતી.
સ્થાનિક કોર્પોરેટર જાણ કરે છે એ પછી ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચે છે.
એ એ.એમ.ટી.એસ
.ના
અધિકારીઓની બેદરકારી જ કહી શકાય.લગભગ એક કલાકથી વધુ સમયની રકઝકના અંતે મૃતકના
મૃતદેહનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો.

બ્રશ કરતા યુવક ઉપર દિવાલ પડી

નવાવાડજના શ્રીનાથ ડેપો ખાતે જર્જરીત દિવાલ ધરાશાયી થવાની
ઘટનાને પગલે સ્થાનિકોના કહેવા મુજબ
,
સવારના સમયે આ યુવક બ્રશ કરતો હતો તે સમયે તેના ઉપર જર્જરીત દિવાલ ધરાશાયી થઈ
હતી.

કોર્પોરેશનના અધિકારીઓ સામાન્ય લોકોની રજૂઆત ગણકારતા જ નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામાન્ય લોકોની
રજૂઆતને ગણકારતા જ નથી.તેનુ વધુ એક ઉદાહરણ મંગળવારની ઘટનામા સામે આવી
હતી.એ.એમ.ટી.એસ. અને  પશ્ચિમ ઝોનના
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો હવાલો 
અમૃતેશ ઔરંગાબાદકર પાસે જ છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ
, ત્રણ મહીનામાં
શ્રીનાથ ડેપોની જર્જરીત દિવાલ સંદર્ભમાં ત્રણ વખત લેખિત રજૂઆત કરાઈ હોવાછતાં કોઈ
પ્રકારની કાર્યવાહી કોર્પોરેશને કરી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…
GUJARAT

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

April 12, 2026
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…
GUJARAT

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

April 12, 2026
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…
GUJARAT

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

April 12, 2026
Next Post
વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a…

વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a...

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei...

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

1 year ago
ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl…

ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl…

4 months ago
અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

8 months ago
સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News