gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin…
2
VIEWS
Share on FacebookShare on Twitter

૧૬ વર્ષ અગાઉ કલ્પસર યાંત્રિક સેલની કચેરીના

કચેરીમાં ભાડેથી અપાયેલા વાહનોના બિલ પેટે રૃપિયા ચાર હજારની લાંચ લેતા પકડાયા હતા ઃ ગાંધીનગર કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  ગાંધીનગરમાં કલ્પસર યાંત્રિક સેલની કચેરીના તત્કાલીન નાયબ
કાર્યપાલક ઇજનેરને ૪૦૦૦ રૃપિયાની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા
અને જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી
વકીલની દલીલોને રાખીને કોર્ટે આરોપીને દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

ગાંધીનગરમાં લાંચિયા
અધિકારી કર્મચારીઓ વધી રહ્યા છે ત્યારે ૧૬ વર્ષ અગાઉ ૪૦૦૦ રૃપિયાની લાંચ લેવાના
ગુનામાં ગાંધીનગર કોર્ટ દ્વારા તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને દોઢ વર્ષની કેદની
સજાનો હુકમ કર્યો છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં આવેલી
કલ્પસર યાંત્રિક સેલની કચેરી ખાતે વર્ષ ૨૦૦૮માં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ
બજાવતા નટવરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા તેમની કચેરીમાં વારાહી ટ્રાવેલ્સની ભાડાની
રાખવામાં આવેલી વાહનોના બિલ મંજુર કરવા પેટે ૪
,૦૦૦ની લાંચ માગવામાં
આવી હતી. જેથી ફરિયાદી આ લાંચ આપવા માગતા ન હતા અને એસીબીનો સંપર્ક કરતા નટવરભાઈ
પટેલને ૪૦૦૦ રૃપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગાંધીનગર
એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ
ગાંધીનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી
વકીલ પ્રિતેશ ડી વ્યાસ દ્વારા દસ્તાવેજી
,
લેખિત અને મૌખિક પુરાવા રજૂ કરીને દલીલ કરવામાં
આવી હતી કે
, આરોપીએ સરકારી કર્મચારી હોવા છતાં લાંચ લીધી છે.
જેથી તેને કાયદામાં દર્શાવેલી સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને
ગ્રાહ્ય રાખીને આરોપી નટવરભાઈ વિઠ્ઠલભાઈ પટેલને દોઢ વર્ષની કેદની સજા અને ૧૦ હજાર
રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c…

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c...

અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ | Ahmedabad 20000 Do…

અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ | Ahmedabad 20000 Do...

મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર | Morbi Triple Accident: 4…

મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર | Morbi Triple Accident: 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગીરમાં CDV વાયરસથી 4 સિંહબાળના મોતથી તંત્ર દોડતું થયું, 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ | Gi…

VIDEO: ગીરમાં CDV વાયરસથી 4 સિંહબાળના મોતથી તંત્ર દોડતું થયું, 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ | Gi…

4 months ago
જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

11 months ago
વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

5 months ago
અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું | Ex servicemen in Ahmedab…

અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું | Ex servicemen in Ahmedab…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News