
– બિહાર મતદાન પ્રક્રિયામાં ધરખમ ફેરફાર, દેશભરમાં પણ અમલ થશે
– બિહારમાં પ્રત્યેક મતદાન બૂથે ૧૨૦૦થી વધુ મતદારો નહીં હોય ઉમેદવારનો રંગીન ફોટો, નામ મોટા અક્ષરોમાં છપાશે
– ૧૦૦ ટકા વેબકાસ્ટિંગથી કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઝડપાઇ જશે, અધિકારી તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપશે
પટણા: આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. જોકે બિહારની આ ચૂંટણી ઘણી રીતે અલગ માનવામાં આવે છે. કેમ કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ૧૭ જેટલા સુધારા કરવામાં આવ્યા છે.










