gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય ધ્વજ સંહિતા અને બંધારણ અનુસાર રાષ્ટ્રધ્વજ માટે નક્કી કરાયેલા ખાસ પ્રોટોકોલની જાળવણી કરવી અનિવાર્ય  

સુરત,/ રાજકોટ : આઝાદી પર્વ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી દિલમાં રહેલો દેશપ્રેમ છલકાવી દેવા ચારેય તરફ અનેરો થનગનાટ છવાયો છે.  હર ઘર તિરંગા વચ્ચે ઉત્સાહના અતિરેકમાં રાષ્ટ્રધ્વજનું માન અને સન્માન ભૂલાઈ નહીં જાય તે ખૂબ જરૃરી બન્યું છે. રાષ્ટધ્વજ ક્યારે ફરકાવવો?, કેવી રીતે ફરકાવવો?, સલામી કેવી રીતે આપવી? તેને લઈ ભારત સરકારે ચોક્કસ ધારાધોરણો અને નિયમો નક્કી કર્યાં છે. 

આવતીકાલે દેશભરમાં વતન પ્રેમના વ્હાલ સાથે ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવા થઈ રહી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવા ભારત સરકાર દ્વારા ચોક્કસ પ્રોટોકલ નક્કી થયો છે. જેનું ઘ્યાન રાખવું દરેકની સહિયારી જવાબદારી બની રહી છે. તિરંગો જો મંચ ઉપર રાખવાનો હોય તો વકતાની જમણી તરફ રાખવો જરૃરી છે. તેમ નહીં થઈ શકે તો પાછળના ભાગે સૌથી ઊંચા સ્થાન ઉપર રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ મોટરસાઈકલ ઉપર ફરકાવાનો હોય ત્યારે આગળના ભાગે સજ્જડ બેસાડેલા સળિયા ઉપર ફરકાવવામાં આવે છે. 

રાષ્ટ્રધ્વજ સરઘસ કે સમૂહમાં લઈ જવાનો હોય ત્યારે કૂચની જમણી બાજુએ રાખવો તેનો પ્રોટોકોલ છે. રાષ્ટ્રધ્વજનું કદ ૩ ફૂટ બાય ૨ ફૂટ પસંદ કરી શકાય છે. સરકાર દ્વારા બનાવાયેલા આ પ્રોટોકોલનો ભંગ થાય તો જે તે વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે છે. તિરંગાનું સન્માન અને ગરિમા જાળવવા ભારતીય ઘ્વજ સંહિતા અને બંધારણ અનુસાર ખાસ પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેનું ચુસ્ત પાલન કરવું દરેક માટે અનિવાર્ય છે.

આ રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાય નહીં

– રાષ્ટ્રધ્વજ જમીનને અડવો જોઈએ નહીં. – કોઈ પણ ગૂંચળાની ઉપર ઘ્વજ ફરકાવી શકાય નહીં. – રાષ્ટ્રધ્વજ ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કે શબ્દો ચીતરી શકાય નહીં. – કોઈ પણ પ્રકારની વસ્તુ ઝીલવામાં, આપવામાં કે પકડવામાં તિરંગાનો ઉપયોગ સાધન તરીકે થઈ શકે નહીં – રાષ્ટ્રધ્વજને નુકસાન થયું હોય કે ખરડાઈ ગયો હોય તો તેનો ઉપયોગ ટાળવો. ગમે ત્યાં ધ્વજ નાંખી શકાય નહીં  રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે કે બગડે તે રીતે તેનો સંગ્રહ પણ થઈ શકે નહીં. – બીજા કોઈ પણ ધ્વજ કે પતાકાને તિરંગાથી ઊંચા સ્થાન ઉપર રાખી શકાય નહીં – જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો જોવા મળે તો તેને જેલ થઈ શકે છે. સાથે દંડ પણ ભરવો પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer…

પૂર્વ કોમ્પ્યુટર શિક્ષકે પરિણીત વિદ્યાર્થિનીને જાતીય સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી | Former computer...

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear...

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

જમીન પચાવી પાડવાના ગુનામાં જમીન દલાલ સહિત ચાર ઝડપાયા | Four arrested including land broker in land g…

5 months ago
બિહારમાં ચૂંટણી પહેલા NDAને મોટો ઝટકો, પશુપતિ પારસ મહાગઠબંધનમાં જોડાશે! | bihar pashupati paras may …

બિહારમાં ચૂંટણી પહેલા NDAને મોટો ઝટકો, પશુપતિ પારસ મહાગઠબંધનમાં જોડાશે! | bihar pashupati paras may …

1 year ago
બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

1 year ago
એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News