gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

તમારા ઘરમાં રહેલો ગોળ અસલી છે કે નકલી? માત્ર 2 જ મિનિટમાં આવી રીતે કરો ચેક | is your jaggery pure or adulterated check purity at home in 2 minutes

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 10, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tips to check Jaggery Purity at Home: ભારતીય ઘરોમાં ભોજન બાદ ગળ્યું ખાવાની વાત આવે ત્યારે ગોળ હંમેશા પ્રથમ પસંદગી રહે છે. આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ગોળ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. જોકે, બજારમાં મળતો ચમકતો પીળો ગોળ તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. અસલી ગોળની ઓળખ કરવા અને ગ્રાહકોને જાગૃત કરવા માટે FSSAI દ્વારા એક સરળ રીત જણાવવામાં આવી છે, જેનાથી તમે ઘરે બેઠા જ તેની શુદ્ધતા તપાસી શકો છો.

આ રીતે કરો શુદ્ધતાની તપાસ

ગોળ શુદ્ધ છે કે ભેળસેળવાળો તે જાણવા માટે એક કાચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં ગોળનો એક નાનો ટુકડો નાખો. જો ગોળ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તો તે શુદ્ધ છે. પરંતુ જો ગ્લાસના તળિયે સફેદ પાવડર કે કોઈ કચરો જમા થાય, તો સમજવું કે તેમાં ચોક પાવડર કે અન્ય હાનિકારક રસાયણો ભેળવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગોળ બનાવવા માટે શેરડીના રસને ઉકાળવામાં આવે છે, પરંતુ વજન વધારવા કે રંગ સુધારવા માટે તેમાં ઘણીવાર ભેળસેળ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અસલી ગોળ ઓળખવાના 3 ખાસ નિયમો

માત્ર પાણીના ટેસ્ટથી જ નહીં, પરંતુ ગોળ ખરીદતી વખતે પણ તમે સાવધાની રાખી શકો છો. સૌથી પહેલા તો તેના રંગ પર ન જાઓ; અસલી ગોળનો રંગ હંમેશા ઘેરો ભૂરો(Dark Brown) હોય છે, જ્યારે કેમિકલવાળો ગોળ વધુ પીળો અને ચમકતો દેખાય છે. બીજું, અસલી ગોળ માત્ર કુદરતી રીતે મીઠો જ લાગે છે. જો તેનો સ્વાદ થોડો ખારો કે કડવો લાગે તો તેમાં સોડા કે અન્ય કેમિકલ્સ હોઈ શકે છે. ત્રીજું, અસલી ગોળ તોડવામાં નરમ અને દાણાદાર હોય છે, જ્યારે ભેળસેળિયો ગોળ વધુ પડતો સખત હોય છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

Skin Care: ક્રીમ નહીં, આ પૌષ્ટિક સીડ્સ આપશે ચહેરાને અસલી ચમક; આજના જ કરો ડાયેટમાં સામેલ | Seeds for Naturally Glowing Skin Best Superfoods for Clear Skin

June 10, 2026
Lifestyle

અમેરિકામાં ઘરની છત ભારતની જેમ કેમ નથી હોતી? કારણ જાણીને તમે એવું જ બનાવવા વિચારશો! | why america houses have sloping roofs not flat

June 8, 2026
Lifestyle

સ્માર્ટફોન પણ ન સમાય એવી જીન્સની આ નાનકડી પોકેટ કેમ બનાવાઈ? જાણો 150 વર્ષ જૂનો ઇતિહાસ | Why Jeans Have That Tiny Front Pocket 150 Year Old History of the Watch Pocket Revealed

June 4, 2026
Next Post
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA...

ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …

ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo ...

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

4 months ago
આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

4 months ago
જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …

જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …

7 months ago
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News