gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમારા પાનકાર્ડ પર કોઈએ જાણ બહાર લોન નથી લઈ લીધીને? આવી રીતે કરો ફટાફટ ચેક | check loan on pan card o…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
તમારા પાનકાર્ડ પર કોઈએ જાણ બહાર લોન નથી લઈ લીધીને? આવી રીતે કરો ફટાફટ ચેક | check loan on pan card o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PAN card loan check:  આજે ડિજિટલ યુગમાં છેતરપિંડી ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેતરપિંડી કરનારાઓ ઠગો તમારી જાણ બહાર તમારા નામે લોન મેળવવા માટે તમારા PAN કાર્ડનો દુરુપયોગ કરી શકે છે. તમારો PAN નંબર તમારી સૌથી મહત્ત્વપૂર્ણ નાણાકીય ઓળખ છે, અને જો કોઈ તેનો દુરુપયોગ કરે છે, તો તમને ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે દરેક વ્યક્તિ એ ખ્યાલ રાખવો તેમના PAN સંબંધિત છેતરપિંડીભર્યા વ્યવહારો સતત તપાસ કરતાં રહેવું જોઈએ, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય. 

આ પણ વાંચો: ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’

સૌથી વિશ્વસનીય રસ્તો તમારા ક્રેડિટ રિપોર્ટ (CIBIL) તપાસવાનો છે

જો તમારા PAN પર લોન ચાલી રહી છે કે નહીં, તે નક્કી કરવાનો સૌથી સરળ અને સૌથી વિશ્વસનીય રસ્તો તમારા ક્રેડિટ રિપોર્ટ (CIBIL) તપાસવાનો છે. તમે તેને એક “જાસૂસ” તરીકે વિચારી શકો છો, જે તમારા PAN કાર્ડ પરની બધી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. CIBIL, Experian અને Equifax જેવા ક્રેડિટ બ્યુરો તમારા નામે લેવામાં આવેલી દરેક નાની મોટી લોન અને ક્રેડિટ કાર્ડનો હિસાબ રાખે છે. 

આ રિપોર્ટમાં તમને સ્પષ્ટપણે જાણવા મળશે

તમારા ક્રેડિટ રિપોર્ટને ચેક કરવા માટે તમે આ ક્રેડિટ બ્યુરોની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તમારો PAN નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો અને તમારો ફ્રી ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો. આ રિપોર્ટમાં તમને સ્પષ્ટપણે જાણવા મળશે કે, હાલમાં તમારા નામે કઈ લોન અને ક્રેડિટ કાર્ડ છે અને તમારી ક્રેડિટ ઈન્ક્વાયરી કરવામાં આવી છે.

તમારા ક્રેડિટ રિપોર્ટ સમયે કેટલીક વાતો પર ધ્યાન રાખવું જરુરી છે. જો તમને એવું લોન કે ક્રેડિટ કાર્ડ દેખાય જેના માટે તમે ક્યારેય અરજી કરી નથી, તો તે ખતરાની નિશાની છે. આ ઉપરાંત ખોટા એકાઉન્ટ નંબર, અજાણી બૅંક કે કંપનીનું નામ, અથવા તમે મંજૂર ન કરેલી ક્રેડિટ પૂછપરછ એ બધુ લાલ ઝંડી બરાબર છે. જો તમને આવું કંઈ દેખાય, તો તાત્કાલિક પગલાં લો, નહીં તો તમારા ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે છે.

જો તમને તમારા રિપોર્ટમાં છેતરપિંડીવાળી લોન મળે, તો ગભરાશો નહીં. પરંતુ આ નીચે પ્રમાણે અનુસરો.

  • સૌથી પહેલા જે લોન આપનાર સંસ્થા છે તેનો સંપર્ક કરો. 
  • બીજું, ક્રેડિટ બ્યુરોમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરો જેનો રિપોર્ટ વિસંગતતા દર્શાવે છે. તેમને તમારી ઓળખનો પુરાવો અને સોગંદનામું પ્રદાન કરવાની જરૂર પડશે. 
  • ત્રીજું, અને સૌથી અગત્યનું: તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ સેલમાં જાઓ અને ફરિયાદ નોંધાવો અને FIR દાખલ કરો.

PAN કાર્ડને ક્યારેય જાહેરમાં શેર કરશો નહીં

તમારા PAN કાર્ડને સુરક્ષિત રાખવા માટે, કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો. કોઈપણ અજાણી વેબસાઇટ, ઍપ્લિકેશન અથવા WhatsApp મેસેજ પર ક્યારેય તમારો PAN નંબર શેર કરશો નહીં. તેને ક્યારેય જાહેરમાં શેર કરશો નહીં. જો તમે કોઈને ફોટો કોપી આપો છો, તો તેના પર સહી કરો અને તેને આપવાનું કારણ લખો. આ ઉપરાંત, તમારા બૅંક ખાતાઓ માટે મજબૂત પાસવર્ડ રાખો અને કોઈપણ લોન અરજીઓ માટે હંમેશા SMS/ઈમેલ ઍલર્ટ હંમેશા ઓન રાખો.

આ પણ વાંચો: કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…
INDIA

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

May 8, 2026
‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…
INDIA

‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…

May 8, 2026
બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…
INDIA

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

May 8, 2026
Next Post
જામનગરના બ્રેઈનડેડ યુવકના અંગોને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા | Organs of brain d…

જામનગરના બ્રેઈનડેડ યુવકના અંગોને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા | Organs of brain d...

દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો | Knife attack over dispute over shop accounts

દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો | Knife attack over dispute over shop accounts

માણેજા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર બે યુવકો ઘાયલ | Two youths riding moped injured after…

માણેજા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર બે યુવકો ઘાયલ | Two youths riding moped injured after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ગ્લોબલાઈઝેશનનું 35 વર્ષનું સરવૈયું, GDPમાં સાત ગણો, વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો

ભારતમાં ગ્લોબલાઈઝેશનનું 35 વર્ષનું સરવૈયું, GDPમાં સાત ગણો, વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો

9 months ago
પ્રભુદાસ તળાવ વિસ્તારનાં મકાનમાંથી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with drugs from house in Prabhudas Lake area

પ્રભુદાસ તળાવ વિસ્તારનાં મકાનમાંથી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with drugs from house in Prabhudas Lake area

1 year ago
GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’

8 months ago
હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person died in an accident near Susvav Halvad

હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person died in an accident near Susvav Halvad

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News