gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણેજા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર બે યુવકો ઘાયલ | Two youths riding moped injured after…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
માણેજા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર બે યુવકો ઘાયલ | Two youths riding moped injured after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માણેજા રોડ પર રોડ ઓળંગતા મોપેડ સવાર યુવકોને કાર ચાલકે ટક્કર મારતા બંનેને ઇજા પહોંચી હતી. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા તુલસી નગર પાસે યશોદા નગરમાં રહેતો દેશરાજ રામાઆધાર યાદવ મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. ગઇકાલે તે કંપનીનું મોપેડ લઇને વિરેન્દ્રકુમાર ભોલાભાઇ સરોજ (રહે. રણછોડ નગર, માણેજા રોડ) સાથે કામ માટે મકરપુરા એરફોર્સ ગયો હતો. કામ  પતાવીને તેઓ પરત આવતા હતા. તે સમયે મકરપુરા  એરફોર્સથી સુશેન થઇ માણેજા તરફ જતા રોડ પરના ડિવાઇડર પરથી તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા બંને ઉછળીને રોડ  પર પટકાયા હતા. કાર ચાલકે એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવી હતી. બંનેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કાર ચાલકે ખર્ચના ૨૫ હજાર આપ્યા હતા. પરંતુ, સારવારનો ખર્ચ વધારે હતો. જે આપવાની કાર ચાલકે ના  પાડી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત | Bike rider injured i…

સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત | Bike rider injured i...

યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે | 188 gold medalists s…

યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે | 188 gold medalists s...

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો…

12 months ago
લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend’s mobile phone…

1 year ago
વડોદરામાં આજવા સરોવર ખાતે લાગેલા પોન્ટુન ઇન્સ્ટોલ કરવા 14% વધુ ભાવનું ટેન્ડર આવતા વિવાદ | Controvers…

ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News