gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો | Knife attack over dispute over shop accounts

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો | Knife attack over dispute over shop accounts
1
VIEWS
Share on FacebookShare on Twitter

 દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા ચાકૂથી હુમલો કર્યો 1 - imageવડોદરા,દુકાનના  હિસાબના મુદ્દે તકરાર થતા યુવક પર તેના સગાએ ચપ્પાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ ખાટકીવાડમાં રહેતો ઓજેફ જહુરભાઇ કુરેશી તાંદલજા કિસ્મત ચોકડી પાસે નોનવેજની દુકાન ચલાવે છે. જે.પી.  રોડ પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૩ જી તારીખે બપોરે બે વાગ્યે મારા સગાએ   ઘરે આવીને જણાવ્યું હતું કે, તું ૧૫ દિવસ માટે ઉમરાવ હઝ પઢવા ગયો ત્યારે તારી દુકાન મને સોંપી હતી. તે દરમિયાનનો હિસાબ તને આવતીકાલે આપી દઇશ. ગઇકાલે સવારે પોણા દશ વાગ્યે હું તાંદલજા મારી દુકાને હતો. તે સમયે સગાએ આવીને કહ્યું હતું કે, તારો હિસાબ શું છે ? મેં તેને મારા પિતા સાથે વાત કરવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મને માર માર્યો હતો. દુકાનમાં પડેલા ધારદાર ચપ્પા વડે મારા પર હુમલો કરી ડાબા હાથની હથેળી પર ઇજા પહોંચાડી હતી. મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇને મને બચાવ્યો હતો.  તેણે જતા જતા ધમકી આપી કે, આજે તો તું બચી ગયો છે. ફરીથી સામે આવ્યો તો જાનથી મારી નાંખીશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
માણેજા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર બે યુવકો ઘાયલ | Two youths riding moped injured after…

માણેજા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર બે યુવકો ઘાયલ | Two youths riding moped injured after...

સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત | Bike rider injured i…

સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત | Bike rider injured i...

યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે | 188 gold medalists s…

યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે | 188 gold medalists s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

1 year ago
ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ | The world famous Gondaliya chilli c…

ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ | The world famous Gondaliya chilli c…

10 months ago
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન

9 months ago
ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News