gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Duplicate Ghee Factory : પ્રકાશપર્વ દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મે.શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ. 96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી. પોલીસે પકડેલાં રૂ. 95, 59,718 નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેખોરેટરીમાં મોકલી આપ્યાં હતા.

આ પણ વાંચો: અમદાવાદ પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ, હત્યાની આશંકા

રૂ. 95,59,718 નો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો

તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ નાઈટ પ્રેટોલિંગમાં હતા. ત્યારે ગિલોસણ ગામે પટેલ નિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની મે. શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ( યુક્રેન એસ્ટેટ, 50/એ, 50/બી, 51/બી, સર્વે નં. 71) નામની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે છાપો મારી શંકાસ્પદ ઘીનો રૂ. 95,59,718 નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે આ અંગે જિલ્લા ફૂડ તંત્રને જાણ કરી હોવાનું અને ફેક્ટરીને સીલ મારી દીધી હોવાનું પી.આઈ.એ જણાવ્યું હતું. સોમવારે ફૂડ અધિકારીઓએ ગિલોસણ ગામની ઘી બનાવતી ફેક્ટરીમાંથી જુદાજુદા ઘીના 18 સેમ્પલ લીધાં હતા.

ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈ સામે કાર્યવાહી

આ બાબતે ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, ફુડતંત્રની ટીમે સ્થળ પર જઈ શંકાસ્પદ ઘીના 18  સેમ્પલ લઈ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે.ફૂડ ઓફિસર્સની ટીમે શંકાસ્પદ ઘીનો અંદાજે રુ. 95,59,712 નો કુલ 16812 લિટર જથ્થો સીઝ કરી ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈ  ગોવિંદભાઈ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. 

તંત્રએ ફેક્ટરીમાંથી શંકાસ્પદ અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘીના અંદાજે 75 પતરાના ડબા તથા આશરે 700  જેટલાં જુદી જુદીથી બ્રાન્ડના કાર્ટુન સીઝ કર્યા હતા. ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય

સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ રિપોર્ટના આધારે દંડ અને સજાની જોગવાઈ

મહેસાણા ફૂડ તંત્રના ઈન્ચાર્જ અધિકારી જે.જે. પ્રજાપતિએ કહ્યું કે, શંકાસ્પદ ઘીના સેમ્પલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે તો અધિક નિવાસી કલેક્ટર (આર.એ.સી.) ની કોર્ટમાં કેસની કાર્યવાહી કરી શકાય છે. તેમાં એકમ માલિકને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે અનસેફ રિપોર્ટ આવે તો જયુડીશીયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં રૂ.3 લાખ સુધીના દંડની જોગવાઈ અને 3 માસ સુધીની કેદની સજાની જોગવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…
GUJARAT

સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

March 25, 2026
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…
GUJARAT

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

March 25, 2026
Next Post
બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4…

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4...

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna...

AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…

AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર

‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર

4 months ago
Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

1 month ago
નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

5 months ago
વડોદરામાં મોડીરાત્રી સુધી લગ્ન પ્રસંગમાં ડીજે વગાડનારા 4 ડીજેના માલિક સામે ગુનો દાખલ | FIR against o…

વડોદરામાં મોડીરાત્રી સુધી લગ્ન પ્રસંગમાં ડીજે વગાડનારા 4 ડીજેના માલિક સામે ગુનો દાખલ | FIR against o…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News