gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Job Cut in India: ભારતમાં હાલમાં AI ચેટબોટને કારણે ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી અને BPO ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ મોટી અસર પડી રહી છે. ઘણાં લોકોએ નોકરી છોડવાનો વારો આવી રહ્યો છે. આ નોકરી કસ્ટમર સર્વિસમાં કામ કરતાં લોકોએ છોડવી પડી રહી છે. લાઇમચેટ જેવી સ્ટાર્ટઅપ કંપની હવે ભારતમાં કસ્ટમર સર્વિસમાં પરિવર્તન લાવી રહી છે. પહેલાં કસ્ટમરની ફરિયાદ માટે લોકોની જરૂર પડતી હતી, પરંતુ હવે આ AI એજન્ટ્સ દ્વારા આ તમામ ફરિયાદનું સમાધાન લાવવામાં આવી રહ્યું છે.

AI વર્સિસ હ્યુમન

લાઇમચેટના કો-ફાઉન્ડર નિખિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર તેમનું AI હાલમાં 70 ટકા ક્લાયન્ટના સવાલોના જવાબ આપી રહ્યું છે. આ કામ 5000 નોકરીઓને બરાબર છે. ત્રણ વ્યક્તિને નોકરીએ રાખવા માટે જેટલો ખર્ચ થાય છે એટલા ખર્ચમાં આ AI 15 વ્યક્તિ જેટલું કામ કરે છે. આથી વ્યક્તિની જગ્યા હવે AI લઈ રહ્યું છે. આ માટેનું કારણ ખર્ચમાં પણ ઘટાડો થઈ રહ્યો હોવાથી છે. તેમ જ વ્યક્તિઓને અન્ય સુવિધા પણ પૂરી પાડવી પડે છે. બીજી તરફ AI માટે વધારાની પડતી સુવિધાની જરૂર નથી. આથી કંપનીઓ માટે AI હવે વધુ અસરકારક અને સસ્તુ થઈ રહ્યું છે. દિવસે-દિવસે એમાં વધુ સુધારો થશે એથી એ વધુ સારી રીતે કામ કરશે અને વધુ લોકોની નોકરી પર જોખમ આવશે.

ઘણી કંપનીઓમાં થઈ છટણી

AI અને ઓટોમેશનમાં વધારો થતાં હવે ઘણી કંપનીઓ લોકોને છૂટા કરી રહી છે. TCS, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓમાં હજારો લોકોની છટણી થઈ છે. મોટી કંપનીઓ જ નહીં, પરંતુ સ્ટાર્ટઅપમાં પણ હવે ઘણાં લોકોને છૂટા કરવામાં આવ્યાં છે. AIના લીધે ખૂબ નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી એની અસર થઈ છે.

આ પણ વાંચો: મેકઅપ વગર પણ કેમેરા-રેડી: ગૂગલ મીટનું AI વર્ચ્યુઅલ મેકઅપ ફીચર, જાણો વિગત…

ટૅક્નોલૉજી લાવી રહ્યું છે પરિવર્તન

એક સમય હતો જ્યારે લોકોએ કસ્ટમર કેરમાં વાત કરવા માટે ઘણી રાહ જોવી પડતી હતી. તેમજ તેમની સાથે વાત કર્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થવું એ ચોક્કસ નહોતું. જોકે હવે ટૅક્નોલૉજી એ જગ્યા લઈ રહી છે. ક્લાયન્ટના દરેક સવાલનો જવાબ AI પાસે છે અને એથી જ એ હવે વધુને વધુ ફરિયાદનું નિરાકરણ લાવી રહ્યું છે. AI હવે ખૂબ જ જલદી પરિવર્તન લાવી રહ્યું છે. જોકે એ પરિવર્તન સારું છે કે ખરાબ એ જે-તે વ્યક્તિ તેના અનુભવથી નક્કી કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ...

દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ…

દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ...

પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ | ahmedabad teen girl…

પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ | ahmedabad teen girl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી

8 months ago
હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …

8 months ago
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

5 months ago
મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા | Police nab seven people for gamblin…

મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા | Police nab seven people for gamblin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News