gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાંદલજાના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો | Reside…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
તાંદલજાના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો | Reside…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાંદલજા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા મુદ્દે અનેક રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા રહીશોએ વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી આક્રોશ દર્શાવ્યો હતો.

તાંદલજામાં આવેલ સામિયા ફલેટસ, મુસા પાર્ક, ઝેનબ રેસીડેન્સી, મોર્ડન વિદ્યાલય સહિતના વિસ્તારોના રહીશોએ પીવાનું પાણી દૂષિત મળવું, વારંવાર ડ્રેનેજ ઉભરાવવી અને વરસાદી પાણીનો ભરાવો રહેતા વોર્ડ નં 10ની કચેરીને તાળા મારી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, છેલ્લા 20 દિવસથી વિસ્તારમાં ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે. લોકોને અવરજવરમાં તકલીફ થઈ રહી છે. વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ વચ્ચે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. લોકોને દૂષિત પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. પીવાનું પાણી પણ દુર્ગંધ યુક્ત પીળાશ પડતું મળી રહ્યું છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કાયમી ધોરણે નિરાકરણ ન આવતા 500થી વધુ પરિવારો હાલાકી વેઠી રહ્યા છે. અધિકારીએ બે દિવસમાં સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવશે તેવી ખાતરી આપતા રહીશોને હાશકારો થયો હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated ...

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h...

શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન | jasdan atkot…

4 months ago
થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ

9 months ago
ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…

6 months ago
યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News