gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુરના દલોલીના સરપંચને 2.59 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા | Sarpanch of Daloli Tarapur sen…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
તારાપુરના દલોલીના સરપંચને 2.59 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા | Sarpanch of Daloli Tarapur sen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખંભાતની કોર્ટે રૂા. 10 હજારનો દંડ પણ ફટકાર્યો

સરપંચે દુકાનદાર પાસેથી પશુઓ માટેનો ખોરાક ખરીદ્યા બાદ અડધા રોકડા અને અડનો ચેક આપ્યો હતો

તારાપુર: તારાપુર તાલુકાના દલોલીના સરપંચે ખંભાતના દુકાનદાર પાસેથી પશુઓ માટે ખોરાક ખરીદ્યો હતો. દુકાનદારને રૂા. ૨.૫૯ લાખનો આપેલો ચેક રિટર્ન થતા કેસ કર્યો હતો. ત્યારે ખંભાતની કોર્ટે દલોલીના સરપંચને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

ખંભાતના લાલ દરવાજા જીવનધારા હોસ્પિટલ નીચે નીલકંઠ કોમ્પલેક્ષમાં ઘનશ્યામભાઈ દેવાભાઈ ભરવાડ શક્તિ કેટલફીડ નામની દુકાનમાં પશુઓના ખોરાક વેચાણનો ધંધો કરે છે. શક્તિ કેટલ ફીડ દુકાનેથી તારાપુર તાલુકાના દલોલીના સરપંચ હિતુભાઈ ઉર્ફે હિતેષભાઇ ગભરુભાઈ ભરવાડે રૂા. ૪,૬૩,૭૬૭નો પશુઓના ખોરાકનો માલ ઉધાર ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા ૨,૦૩,૯૭૦ ટુકડે ટુકડે ચૂકવી આપ્યા હતા. 

દલોલીના સરપંચે તા. ૧૧-૭-૨૦૨૪ના રોજ રૂા. ૨,૫૯,૭૯૭નો એચડીએફસી બેંક તારાપુર શાખાનો આપેલો ચેક જમા કરાવતા ડોરમેન્ટના શેરાથી ચેક રિટર્ન થયો હતો. 

બાદમાં પણ નાણાં નહીં ચૂકવતા ફરિયાદી ઘનશ્યામભાઈ દેવાભાઈ ભરવાડે ખંભાતની કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. ઓડેદરાએ આરોપી દલોલીના સરપંચ હિતુભાઈ ઉર્ફે હિતેશભાઈ ગભરૂભાઈ ભરવાડને તકસીરવાન ઠેરવીને એક વર્ષની કેદની સજા અને ૧૦હજારનો દંડ ફટકાર્યો છે. ચેકની રકમ ફરિયાદનીને વળતર પેટે ચૂકવી આપવા જણાવ્યું છે. આરોપી દંડ અને વળતરની રકમ ચૂકવવા નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો છે. ઉપરાંત આરોપી વિરૂદ્ધ અમલવારી સારું નોન બેલેબલ વોરન્ટ ઈશ્યૂ કરવા પણ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
દસાડાના ખેરવા-ઝેઝરી રોડ પર આઇશરે રિક્ષાને અડફેટે લેતા પાટણના યુવકનું મોત | A youth from Patan died a…

દસાડાના ખેરવા-ઝેઝરી રોડ પર આઇશરે રિક્ષાને અડફેટે લેતા પાટણના યુવકનું મોત | A youth from Patan died a...

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n...

ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden…

ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો | The schedule of some trains running from …

એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો | The schedule of some trains running from …

2 months ago
રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

10 months ago
અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

7 months ago
મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ | mah…

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ | mah…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News