gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના ખોડીયાર નગરમાં રહેતા અને ટ્રાવેલિંગનો ધંધો કરતા મુકેશભાઈ બાબરભાઈ પરમારએ બાપોદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં ફેબ્રુઆરી 2025માં મહાકુંભ મેળામાં જવા માટે વ્યક્તિદીઠ 9,000માં રહેવા, જમવા સ્લીપર બસ દ્વારા યાત્રાનું આયોજન 7 દિવસ માટે કર્યું હતું. 

મારા મિત્ર અરૂણભાઇએ તેમના ઓળખીતા નવીનભાઈ બારોટને પણ મહાકુંભમાં જવાનું હોય તેમની પાસે ઘણા સભ્યો હોવાથી વધારાની બસના સભ્યો નવા બજાર ખાતે રહેતા ગીતાબેન તથા નવીન બારોટ ભાઈએ કર્યા હતા. અરૂણભાઇ મારફતે નવીન બારોટ સાથે ડબકા ગામે મુલાકાત થઈ હતી. એક મુસાફરના 8,000 નક્કી કર્યા હતા અને નવીનભાઈને પ્રયાગરાજની તમામ પરિસ્થિતિ વાકેફ કર્યા હતા. સાતમી ફેબ્રુઆરીએ નવીનભાઈએ તેમના 42 સભ્યોનું લિસ્ટ મને વોટ્સએપ કર્યું હતું. ત્યારબાદ અમે યાત્રા પર ગયા હતા.

યાત્રા પૂરી થયા પછી નવીનભાઈએ મને કહ્યું કે મારી સભ્ય સંખ્યા ઓછી છે મને 71,000 પરત આપો.. તેમ કહી અવારનવાર ફોન કરી ધમકી આપતા હતા અને કહેતા હતા કે હું વ્યાજનો ધંધો કરું છું મારી પાસે ભાડાના માણસો પણ રાખું છું પૈસા કઢાવતા મને આવડે છે તારા ઘરે આવીને હાથ પગ તોડી નાખીશ.. ગત 30 મી તારીખે તેઓ મારા ઘરે આવ્યા હતા અને હું ઘરે ન હોવાથી મારી દીકરી સામે મારા વિશે ગાળો બોલી જતા રહ્યા હતા. ત્યારબાદ પણ બીજી વખત તેઓએ આ રીતે ઘરે આવી ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe…

વીજ રીપેરીંગ માટે વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.10મીએ સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | MGVCL Powe...

ગુજરાતમાં ‘નકલી’ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select…

ગુજરાતમાં 'નકલી'ની ભરમાર: ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો | Fake cricket select...

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

3 weeks ago
બનાસકાંઠામાં મેઘતાંડવ, પાલનપુર-ડીસા અને વડગામમાં જળબંબાકાર, ચારેકોર પાણી ભરાયા | heavy rain in banas…

9 months ago
નિફટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમ વાર FIIથી આગળ | DII holdings in Nifty stocks surpass FII for the…

2 months ago
વડોદરામાં નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ | Black contaminate…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News