gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી

3 ટકા વ્યાજે લીધેલા 2.80 લાખ સામે 18.50 લાખ આપવા છતા વધુ રકમ માંગી ટ્રેક્ટર પડાવી ધમકી આપી

રાજકોટ: કાલાવડ રોડ પર ગુલાબ વાટીકામાં રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા (ઉ.વ.૫૪) એ માસીક ૩ ટકા વ્યાજે લીધેલા રૂા.૨.૮૦ લાખના બદલે રૂા.૧૮.૫૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર પ્રતિપાલસિંહ સજુભા ગોહીલ (રહે. રેલનગર)એ વધુ રૂપિયાની માંગણી કરી મારકુટ કરી પરાણે ટ્રેક્ટર પડાવી લઇ તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપ્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોહનભાઇએ પોલીસને જણાવ્યું કે, ૨૦૨૩માં તેણે સાધુ વાસવાણી કુંજ રોડ પર મનપા દ્વારા રોડની સાઇડમાં વાવેલા ફુલ-ઝાડને ટ્રેક્ટર અને ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ રાખ્યું હતું. તે અવારનવાર માફક પાનની પાસે ચા-પાણી પીવા જતા હોવાથી દુકાનદાર પ્રતિપાલસિંહ સાથે ઓળખાણ થઇ હતી. આ સમયે આરોપીએ પોતે ફાઇનાન્સને લગતો વ્યવસાય કરતા હોવાનું અને રૂપિયાની જરૂર હોય તો કહે તેમ કહ્યું હતું. ત્યારબાદ તેણે મજુરોને પગાર ચુકવવા રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં અલગ-અલગ સમયે રૂા.૨.૮૦ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા. જેનું તે વ્યાજ ચુકવતા હતા. નવેમ્બર ૨૦૨૩માં આરોપીએ આજી ડેમ પોલીસ મથક પાસે આવેલી તેની સાઇટે જઇને તમારે મને ૧ માસનું ૨.૪૦ લાખ વ્યાજ આપવાનું રહેશે. તેમ કહેતાં તેણે આરોપીને કે.કે.વી. હોલ પાસે રોકડા રૂા.૨.૪૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ તેણે આરોપીને આટલુ વ્યાજ પોસાતું ન હોવાનું કહેતાં તેણે મહિને ૫૦ હજાર આપવા કહ્યું હતું. આથી તે અલગ-અલગ જગ્યાએ દર મહિને તેને વ્યાજ ચુકવતો હતો. એક હપ્તો લેટ થતાં આરોપીએ તેની સાઇટે જઇ ટ્રેક્ટર પડાવી લીધું હતું. આમ તેણે આરોપીને ૧૮.૫૦ લાખ આપ્યા હતા. ગઇ તા.૧૬-૧૨-૨૫નાં ફોન પર અને અમીનમાર્ગ પર રૂબરૂ મળી ‘તારે રૂપિયા આપવાના છે કે નહીં નહીંતર તને ઉપાડી જઇશ’કહીં ધમકી આપી મારકુટ કરી હતી. તેણે તેના ભાઇને ફોન કરી જાણ કરતા આરોપીએ તેની સાથે પણ ગરેવર્તન કર્યું હતું. ત્યારબાદ પણ આરોપી ગાળો દઇ ધમકી આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની 'સ્મશાન યાત્રા' કાઢી | Panchayat office br...

મહુધાના કપરૂપુરની સીમમાં નદી કાંઠે ઝાડ ઉપર લટકતી યુવકની લાશ મળી | Body of a young man found hanging …

મહુધાના કપરૂપુરની સીમમાં નદી કાંઠે ઝાડ ઉપર લટકતી યુવકની લાશ મળી | Body of a young man found hanging ...

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

1 month ago
કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

12 months ago
ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth…

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth…

12 months ago
‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News