gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ભાવનગરના શિહોરમાં તાલુકા પંચાયતમાં કલસ્ટર કો. ઓર્ડીનેટરની નોકરીમાં યુવકને પરત લેવાના બદલામાં વિસ્તરણ અધિકારીએ રૂપિયા બે લાખની લાંચની માંગણી કરી હતી. જે અનુસંધાનમાં વિસ્તરણ અધિકારીના કહેવાથી રૂપિયા દોઢ લાખની રકમ લેતા બોડકદેવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને ખાનગી વ્યક્તિને એસીબીએ ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા હતા. જ્યારે વિસ્તરણ અધિકારી તેમજ અન્ય વ્યક્તિની શોધખોળ શરૂ કરી કરી છે. જે અગે એસીબીએ તપાસ શરૂ કરી છે.

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો 2 - imageભાવનગરમાં રહેતા એક વ્યક્તિ ભાવનગરમાં આવેલા શિહોરમાં તાલુકામાં પંચાયતમાં કલસ્ટર કો.ઓર્ડીનેટર તરીકે નોકરી કરતા હતા. કોઇ કારણસર તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. તે વ્યક્તિને નોકરીમાં પરત લેવા, બાકીનો પગાર આપવા અને પોલીસ કેસ નહી નોંધવાના બદલામાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દથરથભાઇ ચૌહાણે યુવક પાસે બે લાખની રોકડની માંગણી કરી હતી.

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો 3 - imageજે પૈકી પહેલા દોઢ લાખ લેવાનું નક્કી થતા દશરથભાઇએ  અમદાવાદમાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઋતુરાજસિંહ પરમારને કહીને  પ્રહલાદનગર જઇને દોઢ લાખ રૂપિયા લેવા માટે કહ્યુ હતું.

જ્યાં અન્ય  જીગર ઠક્કર નામનો વ્યક્તિ પણ હાજર હતો. આ સમયે અગાઉથી એસીબીમાં જાણ કરવામાં આવી હોવાથી ગોઠવવામાં આવેલી ટ્રેપમાં ઋતુરાજસિંહ અને જીગર ઠક્કરને દોઢ લાખની રોકડ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે દશરથભાઇ ચૌહાણ અને શિહોરમાં રહેતા વિરેન્દ્રસિંહ ગોહેલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d...

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student…

મેડિકલ કોલેજમાં રેગીંગ ઃ ૧૪ વિદ્યાર્થી હોસ્ટેલમાંથી રસ્ટીગેટ | Raging in medical college: 14 student...

ગાંધીનગરના દંપતીને ૫૮૦ પેનલ વેચવા સોદો કરી રૃપિયા ૨ લાખની ઠગાઇ કરાઇ | A couple from Gandhinagar was …

ગાંધીનગરના દંપતીને ૫૮૦ પેનલ વેચવા સોદો કરી રૃપિયા ૨ લાખની ઠગાઇ કરાઇ | A couple from Gandhinagar was ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

5 months ago
વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી | Pakistan Spy : NIA…

વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી | Pakistan Spy : NIA…

10 months ago
કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

8 months ago
પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી સુપરફાસ્ટ ટ્રેનને રોક…

પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી સુપરફાસ્ટ ટ્રેનને રોક…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News