gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઇડી કાર્ડ ફરજીયાત, ગેટ પર કરાશે તપાસ | ID card …

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઇડી કાર્ડ ફરજીયાત, ગેટ પર કરાશે તપાસ | ID card …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat University News : ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં 1 સપ્ટેમ્બરના રોજ પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ કથિત રીતે ઓફિસમાં તોડફોડ કરી હતી અને બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરીને આઈકાર્ડ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે યુનિવર્સિટીના ગેટ બહાર આઈડી કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપવામાં આવી હતી. 

ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ આગળ સિક્યુરિટી બેસાડવામાં આવ્યા છે અને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આઈડી કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થી પાસે આઈકાર્ડ ન હોવાથી આઈડી ફરજિયાત હોવાનું જણાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ

શું હતો મામલો?

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આરોપીએ બોટની વિભાગમાં અંદર ઘૂસીને ઓફિસના ફર્નિચરની તોડફોડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેણે બહાર પાર્ક કરેલી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આરોપીની ઓળખ તેજસ પટેલ તરીકે થઈ હતી, જેણે આશરે ચાર-પાંચ વર્ષ પહેલાં બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. તેને કથિત રીતે એક હેરાનગતિના કેસને કારણે નોકરી પરથી દૂર કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

Next Post
છત્તીસગઢમાં ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભીડને અજાણ્યા વાહને કચડ્યાં, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત | Chha…

છત્તીસગઢમાં ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભીડને અજાણ્યા વાહને કચડ્યાં, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત | Chha...

રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D…

રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D...

‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss…

'ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે', જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટલાદરા-સ્વામિનારાણ મંદિર દ્વારા વડોદરા પાલિકાને આપવામાં આવેલી 3 હજાર ચો.ફૂટની જમીનની દીવાલ પર બુલડો…

10 months ago
બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi…

9 months ago
ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

8 months ago
પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News