gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્યક્તા મહિલાને લગ્નની લાલચ આપી લોન એજન્ટે દુષ્કર્મ આચર્યું | Loan agent raped abandoned woman by lu…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ત્યક્તા મહિલાને લગ્નની લાલચ આપી લોન એજન્ટે દુષ્કર્મ આચર્યું | Loan agent raped abandoned woman by lu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અડાલજ અને કલોલની હોટલમાં લઈ જઈને

તું મારું કંઈ બગાડી નહીં શકે, હું લગ્ન નહીં કરું તેમ કહેતા મહિલાએ અડાલજ પોલીસમાં ફરિયાદ આપી

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા પેથાપુર વિસ્તારમાં રહેતી ત્યક્તા
મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને કલોલના લોન એજન્ટ દ્વારા હોટલમાં લઈ જઈને દુષ્કર્મ
આચારવામાં આવ્યું હતું અને ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતા મહિલાએ અડાલજ પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરમાં રહેતી યુવતી દ્વારા આઠ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને
ત્યારબાદ આ લગ્નજીવનથી તેણે એક બાળકીને જન્મ પણ આપ્યો હતો. દરમિયાનમાં પરિવારને
આથક જરૃરિયાત ઊભી થતા લોન એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમાં કલોલ ખાતે
રહેતા આકાશસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક થતા તેણે ૩૫
,૦૦૦ની લોન કરી
આપી હતી. આ દરમિયાન આ લોન એજન્ટ દ્વારા હપ્તા બાબતે આવનાર ઉઘરાણી કરવામાં આવતી હતી
અને તે સમયે મહિલા અને લોન એજન્ટ વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાને તેના
પતિ સાથે પણ અણબનાવ શરૃ થયા હતા અને તેના કારણે તેણે બે વર્ષ પહેલા છૂટાછેડા પણ લઈ
લીધા હતા. પુત્રી સાથે પેથાપુર વિસ્તારમાં રહેતી આ મહિલાને લોન એજન્ટ આકાશસિંહ
દ્વારા અડાલજ ખાતે મળવા માટે બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને હોટલમાં લઈ જઈ
વાતચીત શરૃ કર્યા બાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં અવારનવાર આ
પ્રકારે તેને હોટલમાં લઈ જઈને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હતી તો મહિલાને
લગ્ન કરવાની લાલચ પણ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેણે લગ્ન કરવા માટે ઇન્કાર
કરી દીધો હતો અને તું મારું કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી પણ આપી હતી.

જેના પગલે કંટાળીને મહિલાએ આ લોન એજન્ટ સામે અડાલજ પોલીસ
મથકમાં દુષ્કર્મની ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…
GUJARAT

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…

February 12, 2026
આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…
GUJARAT

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

February 12, 2026
વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …
GUJARAT

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …

February 12, 2026
Next Post
શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo…

શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo...

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe...

પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered…

પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખ…

દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખ…

3 months ago
વડોદરા કોર્પોરેશનના 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન | Vadodara Corporation plan…

વડોદરા કોર્પોરેશનના 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન | Vadodara Corporation plan…

7 months ago
આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

5 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં | 9…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં | 9…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News