gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રીસ લાખ રોપાં,વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં-વૃક્ષ રોપવાં મ્યુનિ.તંત્ર-શાસકો દ…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ત્રીસ લાખ રોપાં,વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં-વૃક્ષ રોપવાં મ્યુનિ.તંત્ર-શાસકો દ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,15
એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ગત વર્ષે શહેરના વિવિધ
વિસ્તારમાં ત્રીસ લાખ રોપાં-વૃક્ષો રોપ્યા હતા. રોપાયેલા રોપાં કે વૃક્ષ હજુ પુરા
ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં રોપવા મ્યુનિ.તંત્ર અને શાસકો દરખાસ્ત લાવ્યા
છે. એક વર્ષના સમયમાં અમદાવાદમાં આવેલા વૃક્ષોની ગણતરીની કામગીરી અપાઈ હતી. ટ્રી
સેન્સસની કામગીરી માટે પ્રતિ વૃક્ષ રુપિયા આઠના દરથી એજન્સીને રકમ ચૂકવવાની
થશે.હજુ સુધી માત્ર ૧.૪૦ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરી શકાઈ છે.મ્યુનિ.તંત્ર અને
શાસકપક્ષના હોદ્દેદારો કબૂલ કરે છે કે
,
રોપવામાં આવતા રોપાં કે વૃક્ષો પૈકી ૬૦ ટકા જ જીવીત રહે છે. આમ છતાં ફરી એક
વખત ૪૦ લાખ રોપા રોપવા આજે મળનારી રિક્રીએશન કમિટીની બેઠકમાં મંજૂરી અપાશે.

વર્ષ-૨૦૧૧માં થયેલી ગણતરી મુજબ શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૬
ટકા હતો.જે પછી શાસકો તરફથી  શહેરનો ગ્રીન
કવર એરીયા ૧૨ ટકાથી વધારીને ૧૫ ટકા સુધી પહોંચાડવાની જાહેરાત કરાઈ હતી.ત્રણ
વર્ષમાં વાવવામાં આવેલા ૭૦ લાખથી વધુ રોપાં પૈકી ૨૪ લાખથી વધુ રોપાં કરમાઈ  ગયા છે.શહેરમાં વર્ષ-૨૦૨૪-૨૫માં  ચોમાસાના સો દિવસમાં ત્રીસ લાખ રોપા-વૃક્ષનું
વાવેતર કરવા  રુપિયા ૩૪ કરોડનો ખર્ચ કરાયો
હતો.ટ્રી સેન્સસ કામગીરીમાં વૃક્ષના જી.પી.એસ.લોકેશન ઉપરાંત તેની ઉંમર
,ઉપયોગીતા સહિતની
માહિતી સરળતાથી મળી રહેશે એવો દાવો  તંત્ર
દ્વારા કરાઈ રહયો છે.

રોપાં રોપવાં કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો?

વર્ષ            રોપાંની
સંખ્યા (લાખ)  કુલ ખર્ચ(કરોડમાં)

૨૦૨૨-૨૩     ૨૦.૭૫                   ૧૭.૧૭

૨૦૨૩-૨૪     ૨૦.૦૫                 
૨૦.૩૩

૨૦૨૪-૨૫     ૩૦.૧૩                 
૨૮.૭૧

કુલ             ૭૦.૯૪                  ૬૬.૨૧

પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિ.એ આઠ હજારથી વધુ વૃક્ષ કાપવા
મંજૂરી આપી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે પોષતું તે મારતુ
ઉકિત સાર્થક સાબિત થઈ છે.મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત કરોડો રુપિયાનો ખર્ચ કરી
રોપા રોપવામાં આવે છે.બીજી તરફ મ્યુનિ.તંત્રે જ પાંચ વર્ષમાં આઠ હજારથી વધુ વૃક્ષ
કાપવા મંજૂરી આપીહતી. ઉપરાંત પાંચ વર્ષમાં શહેરમાં મંજૂરી વગર વૃક્ષ કાપવા બદલ
તંત્ર તરફથી ૨૭૪ નોટિસ ગેરકાયદે વૃક્ષ કાપનારાને આપવામાં આવી હતી.

પાંચ વર્ષમાં કેટલા વૃક્ષ કાપવા મંજૂરી અપાઈ

વર્ષ            વૃક્ષની
સંખ્યા   નોટિસ અપાઈ

૨૦૧૭-૧૮     ૧૦૬૮         ૫૮

૨૦૧૮-૧૯     ૨૨૪૩         ૪૧

૨૦૧૯-૨૦     ૩૧૪૩         ૨૬

૨૦૨૦-૨૧     ૧૦૦૩         ૪૯

૨૦૨૧-૨૨     ૮૭૧           ૧૦૦

છ  વર્ષમાં કયારે
કેટલા રોપાં રોપાયા

વર્ષ            રોપાંની
સંખ્યા

૨૦૧૮-૧૯     ૮૪૮૪૯

૨૦૧૯-૨૦     ૧૧,૫૮,૩૮૭

૨૦૨૦-૨૧     ૧૦,૧૩,૮૫૬

૨૦૨૧-૨૨     ૧૨,૮૨,૦૧૪

૨૦૨૨-૨૩     ૨૦,૭૫,૪૩૧

૨૦૨૩-૨૪     ૨૦,૦૫,૭૯૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…
GUJARAT

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

March 27, 2026
થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…
GUJARAT

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

March 27, 2026
Next Post
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger’s mobile phone was stolen whil…

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger's mobile phone was stolen whil...

ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 2 61 …

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 2 61 …

7 months ago
હેવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, બે સંતાનને મોતને ઘાટ ઉતાર્યા | Cruel husband kills wife two children in…

હેવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, બે સંતાનને મોતને ઘાટ ઉતાર્યા | Cruel husband kills wife two children in…

4 months ago
કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

5 months ago
ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News