gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 2 61 …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 2 61 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકણ કરશો તો ઉંચુ વળતર મળશે તેમ જણાવી ૨.૬૧
કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, અરજદારે
લાખો રુપિયાનું કમિશન લીધુ છે અને તેની સામે મહારાષ્ટ્રમાં પણ ગુના નોંધાયેલા છે
ત્યારે તેનો ગુનાઇત ભૂતકાળ જોતા જામીન આપી શકાય નહી.

કેસની વિગત એવી છે કે, આરોપીઓએ ફરિયાદીનેસીઆઇએનવી અને સીઆઇએનવી ૫૦૦
નામના વોટ્સએપ ગૃપમાં સામેલ કર્યા હતા અને એવી લાલચ આપી હતી કે
, જો તમે શેર માર્કેટમાં રોકાણ કરશો તો તમને ઉંચુ વળતર મળશે. આરોપીઓની વાતમાં
આવીને ફરિયાદીએ ૨.૬૧ કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ ત્યાર બાદ આ રકમ પરત
ચૂકવવામાં આવી ન હતી અને આરોપીઓઅ ેછેેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સીઆઇડી સાઇબર
ક્રાઇમે ગુનો દાખલ કરી જય હરીશભાઇ બાગવાની (રહે.જોધપુર)ની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ આરોપી જય બાગવાનીએ જામીન અરજી મુકી રજૂઆત કરી
હતી કે
,
તેની આ ગુનામાં કોઇ સંડોવણી નથી. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આરોપી ગુનાહીત ભૂતકાળ ધરાવે છે.
તેની સામે મહારાષ્ટ્રમાં પણ ગુના નોંધાયેલા છે. જામીન આપવામાં આવશે તો આરોપી
પુરાવા સાથે ચેડા કરશે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીની જામીન
અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં: ભાગવત

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute...

છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…

છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત | RPI of the headquarters dies of heart attack

7 months ago
વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …

11 months ago
સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

8 months ago
અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News