gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુની પેન્શન યોજનામાં પાત્રતા ધરાવતા હોવા છતાં ઘણા શિક્ષકો લાભથી વંચિત | Many teachers deprived of be…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
જુની પેન્શન યોજનામાં પાત્રતા ધરાવતા હોવા છતાં ઘણા શિક્ષકો લાભથી વંચિત | Many teachers deprived of be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શૈક્ષિક
મહાસંઘના નવ સંવર્ગના પ્રશ્નો ઉકેલ માંગે છે

વિદ્યાર્થીલક્ષી
અને કર્મચારી લક્ષી નિર્ણયો થવા છતાં અમલવારી નહીં થતાં મુખ્યમંત્રીને રજુઆત

ભાવનગર – 
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં ૯ સંવર્ગના પ્રશ્નો અને
વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વખતો વખત રજુઆતો કરવા છતાં અમલીકરણ બાકી રહી
જાય છે. જેનું યોગ્ય કાયમી નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

શિક્ષણ
જગત સાથે જોડાયેલા વિદ્યાલય શિક્ષાના તમામ નવ સંવર્ગ પ્રાથમિક સરકારી
, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ ને સરકારી માધ્યમિક,
ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, શિક્ષણ સેવા વર્ગ-૨ના શિક્ષકોને સંલગ્ન કેટલાક પ્રશ્નો બાબતે નીતિગત
નિર્ણયો થયા હોવા છતાં કેટલાક બાબતો નાણાકીય ભારણ ન આવવાનું હોય તેવા વિષયોમાં
,
જેના જી.આર. થયા હોય છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જુન ૨૦૨૬થી નવું
શૈક્ષણિક સત્ર શરૃ થવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક વિદ્યાર્થીલક્ષી નિર્ણયો
,
ક્રમાનુસાર કાયમી ભરતી, કાયમી ભરતી ન થાય
ત્યાં સુધી જ્ઞાાન સહાયકના ઠરાવમાં સુધારો તથા અન્ય જેવી મહત્વપૂર્ણ બાબતના
નિર્ણયો અને શિક્ષકોનાં મહત્વના પડતર પ્રશ્નો અંગે ઝડપથી નિર્ણય થાય તેની જાહેરાત
થાય તેવી સંગઠનની માંગ છે.

જ્યારે
ગત આંદોલન વખતે થયેલ સમાધાન અનુસાર જૂની પેન્શન યોજનામાં સમાવવા પાત્રતા ધરાવતા
નિવૃત્ત થયેલ કર્મચારીઓમાંથી ઘણા કર્મચારીઓને આજદિન સુધી પેન્શન મળતું નથી તથા
પાત્રતા ધરાવતા ઘણા શિક્ષકો તથા કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા
નથી. જે તમામ પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને
રજુઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
37 ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું, હવે ફકત ચીન આગળ | India s…

37 ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું, હવે ફકત ચીન આગળ | India s...

દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison

Q4 FY26માં ભારતીય કંપનીઓના પરિણામોમાં નોંધપાત્ર ક્ષેત્રીય તફાવત | Significant sectoral differences i…

Q4 FY26માં ભારતીય કંપનીઓના પરિણામોમાં નોંધપાત્ર ક્ષેત્રીય તફાવત | Significant sectoral differences i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ, સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો | Gu…

4 months ago
ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

7 months ago
દેશમાં એક વર્ષમાં 35,567 MSME એકમો બંધ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8472 | 35 567 MSME units closed in t…

1 year ago
હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News