gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીઆઇડીસીના ગોડાઉનમાં એલસીબીનો દરોડો

ગોડાઉન માલિક સામે ગુનો દાખલ કરીને દારૃ બિયરની ૨,૩૪૦ જેટલી બોટલ કબજે કરવામાં આવી

ગાંધીનગર :  આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોને અનુલક્ષીને ગાંધીનગર
જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ
ધરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન ગાંધીનગર એલસીબી ટુની ટીમે દહેગામમાં આવેલી
ઝાંક જીઆઇડીસીના એક ગોડાઉનમાં દરોડો પાડી લાખો રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી પાડયો
છે.

ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવાની
સાથે જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ
અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે
પોલીસની અલગ અલગ ટીમો જે તે વિસ્તારમાં કામગીરી કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી
ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા સ્ટાફના માણસોને આ દિશામાં કાર્યવાહી
કરવા માટે તાકીદ કરવામાં આવી હતી દરમિયાનમાં ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં
હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
,

ઝાંક જીઆઇડીસીમાં આવેલા કડાદરા વાઇબ્રન્ટ પ્રાઇમ એન્ડ
પાર્કના પ્લોટ નં-૧૫૯ ના ગોડાઉનમાં એક પીક-અપ ડાલામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૃ
ભરી રાખવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાંથી
એક બંધ બોડીની મહિન્દ્રા બોલેરો મળી આવી હતી. પોલીસે પાછળનું લોક ખોલીને તપાસ કરતા
તેમાંથી વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૨૩૪૦ નંગ વિદેશી
દારૃ-બિયરની બોટલો જપ્ત કરી છે. દારૃ અને પીકપ ડાલુ મળીને કુલ ૧૮.૩૨ લાખ રૃપિયાનો
મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ગોડાઉનના માલિક સહિત બે સામે ગુનો દાખલ કરીને
તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h…
GUJARAT

March 31, 2026
ખેડાના અસલાલી ખાતે નિર્માણ પામી રહેલી રહેણાંક સ્કીમમાં ડેમોગ્રાફિક ફેરફારના આક્ષેપ | Allegations of …

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ – રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ | Sufficient quantity o…

Next Post
સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI

એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ …

એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ ...

૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…

8 months ago
ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

7 months ago
રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

2 months ago
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ (RBSK) પ્રોગ્રામ ની સિદ્ધિ: ભાવનગર જિલ્લા ના કમળેજ ગા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News