gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનો દ્વારા તેની દફનવિધી કરવામાં આવી હતી. પરંતુ, તેના પિતાના મોત અંગે શંકા જતા તેમણે  ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી અંગે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવકને અન્ય કોઇ વ્યક્તિએ માર મારતા બેભાન થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ અંગે  ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના શાહઆલમમાં રહેતા ૨૪ વર્ષીય અલ્લારખાં અબ્દુલરશિદ અબ્દાલ નામનો યુવક ગત ૧૫મી જુનના રોજ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ, સારવાર માટે આવેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને તેેના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ વિના જ તેની દફનવિધી કરી દેવામાં આવી હતી. પરંતુ, મૃતકના પિતાને શંકા હતી કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી અજિત રાયજનને જાણ કરવામાં આવતા તેમણે સમગ્ર કેસ અંગે તપાસ કરવા માટે સુચના આપી હતી.

જે અનુસંધાનમાં પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફુટેજના તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોહંમદ  શાહરૂખ ઉર્ફ કેસર સાથે મારામારી થઇ હતી. જેમાં તેણે અલ્લારખાને માર માર્યો હતો અને તે બેભાન થતા મોતને ભેટયો હતો. જે અનુસંધાનમાં દાણીલીમડા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવા માટે તજવીજ શરૂ કરવાની સાથે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ | 1…

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ | 1...

ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num…

ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num...

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહેલા યુવાનને ઠોકર મારી મોટરસાયકલ ચાલક થયો ફરાર | motorcy…

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહેલા યુવાનને ઠોકર મારી મોટરસાયકલ ચાલક થયો ફરાર | motorcy…

8 months ago
કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…

કાવડિયાઓ સરકારી સંરક્ષણ ઉછરતા ગુંડા-માફિયા’, સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન | Swami…

9 months ago

શ્રી જે બી શાહ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

1 year ago
સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News