gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધ…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Shah Family Diksa Vidhi: જામનગરના આંગણે તા.5મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોડગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતી અને તેમનો 10 વર્ષનો પુત્ર એક સાથે સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાશે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરુ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું સામૈયું યોજાયું હતું.

જામનગરનાં આંગણે શાહ પરિવારનાં ત્રણ સભ્યોની શુક્રવારે દીક્ષાવિધિ 

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર-49માં વસતા શિહોરવાળા શાહ જયંતિલાલ મોહનલાલ પરિવારના રોકાણ સલાહકાર નંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉ.વ.50), તેમના પત્ની ધારિણીબેન (ઉ.વ.45) અને 10 વર્ષનો પુત્ર તીર્થ તા.5 ડિસેમ્બર ને શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગર સુરીજી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગર સુરીજી આદિ ગુરુજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે. લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોડગ સંકુલમાં દીક્ષા વિધિ યોજાશે.

હાલ જેઓ દીક્ષા લઈ રહ્યા છે તે નંદીશભાઈના સંસાર પક્ષે દાદા, દાદી, ફઈબા અને કાકી વર્ષો પહેલા સંયમના માર્ગે પ્રયાણ કરી ચુક્યા છે તથા દંપતીની પુત્રી અને એક પુત્ર પણ સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે. 

જવલ્લે જ બનતો સંયોગઃ દીક્ષા વિધિ માટે સાંસારિક સગા એવા મુનિ-સાઘ્વિઓની ઉપસ્થિતિ

હવે નંદીશભાઈ અને તેના પત્ની અને પુત્રની દીક્ષા ગ્રહણના સાક્ષી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (પુત્ર-2022માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામ હતું તે), મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાઘ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાઘ્વી હેમપપિયાશ્રીજી (ભત્રીજી), સાઘ્વી વિશ્વવતાશ્રીજી (પુત્રી-2022માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.

આ પણ વાંચો: ‘હપ્તારાજ’ને કારણે દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં

પરિવારની દીક્ષાની વિધિ પૂર્વે ધામિર્ક કાર્યોનો આરંભ

દીક્ષા વિધી પૂર્વે તા. 2ના  શાંતિ સ્નાત્ર પુજન મોટા શાંતિનાથ દેરાસર ખાતે તથા રાત્રે ભક્તિ સંગીત. તા. 3ના બપોરે 2:30 વાગ્યે  કપડા રંગોત્સવ તથા રાત્રે 8:30 વાગ્યે ઘરેથી વિદાય. તા. 4ના સવારે 8:30 વાગ્યાથી વષીદાનની શોભાયાત્રા ચાંદી બજારથી શરૂ થશે. તા. 5ના સવારથી દીક્ષા(પ્રવજ્યા)વિધી શેઠ પોપટ ધારશી બોડગ ખાતે યોજાશે.

પાંચ સભ્યોના આખા પરિવારના દીક્ષા ગ્રહણની અનોખી ઘટના

જામનગરનું દંપતી તથા પુત્ર દીક્ષા લેશે એ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણ કે દંપતીની પુત્રી અને એક પુત્ર પણ વર્ષ 2022માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે.

દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધિ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

March 31, 2026
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

March 31, 2026
Next Post
અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f…

અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f...

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે …

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે ...

તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi…

તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

11 months ago
સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

4 months ago
ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

2 months ago
શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while…

શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News