gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in Business
0 0
0
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૫ સમાપ્ત થવાને એક મહિનાની વાર છે ત્યારે ભારતીય શેરબજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની ખરીદી કેલેન્ડર વર્ષ ૨૦૨૪ની તુલનાએ નોંધપાત્ર ઊંચી જોવા મળી રહી છે. ૨૬ નવેમ્બર સુધીના આંકડા પ્રમાણે ડીઆઈઆઈએ ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા ૭૦૦૪૭૫.૧૨ કરોડની નેટ ખરીદી કરી છે જે ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં કરાયેલી રૂપિયા ૫૨૭૪૩૮.૪૫ કરોડની ખરીદી કરતા નોંધપાત્ર ઊંચી છે.

વર્તમાન વર્ષમાં જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ જંગી વેચવાલી કરી છે ત્યારે ડીઆઈઆઈએ શેરબજારના માનસને ટકાવી રાખવા મહત્વની ભૂમિકા ભજવી છે. 

વર્તમાન વર્ષમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી કેશમાં રૂપિયા ૨૬૭૦૧૭.૫૫ કરોડની નેટ વેચવાલી કરી છે જે ૨૦૨૪માં ૩૦૪૨૧૭.૨૫ કરોડ રહી હતી.

મ્યુચ્યુઅલ ફન્ડસ, વીમા કંપનીઓ, બેન્કો સહિત અન્ય સંસ્થાકીય રોકાણકારોએ મળીને ૨૬ નવેમ્બર સુધીમાં ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા સાત લાખ કરોડથી વધુ ઠાલવ્યા છે.ડીઆઈઆઈમાં ફન્ડ હાઉસોની ખરીદી સૌથી ઊંચી જોવા મળી રહી છે. ફન્ડોની ઈક્વિટી સ્કીમમાં રિટેલ રોકાણકારોના વધી રહેલા સહભાગના ટેકા સાથે મ્યુચ્યુઅલ ફન્ડો ઈક્વિટીમાં રોકાણ વધારી રહ્યા છે. 

અન્ય રોકાણ સાધનોની સરખામણીએ ઈક્વિટીમાં  વધુ વળતર મળી રહેવાની અપેક્ષાએ રિટેલ રોકાણકારો તેમાં નાણાં ઠાલવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જેને પરિણામે ઈક્વિટી સ્કીમમાં રિટેલ પ્રવાહ ઊંચો જોવા મળે છે. 

એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈની ખરીદી જળવાઈ રહેતા શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસે વર્તમાન વર્ષમાં ગુરુવારે નવી ઊંચી સપાટી દર્શાવી હતી. સેન્સેકેસે   ઈન્ટ્રાડેમાં ૮૬૦૦૦નું સ્તર પાર કર્યું હતું જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૨૬૩૧૦ના સ્તરની નવી સપાટી દર્શાવી હતી. વર્તમાન વર્ષમાં ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસમાં દસ ટકા જેટલો વધારો થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

Next Post
’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…

'10 રૂપિયે કા બિસ્કુટ...' વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc...

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o...

ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચાઇનીઝ… મોમોઝ’ નામે પજવણી કરી સેના જવાનના પુત્રની હત્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના રાજમાં નફરત …

6 months ago
રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ | /first ever rafale fus…

1 year ago
3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…

10 months ago
‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News