gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા | dirghayu vyas duped money…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા | dirghayu vyas duped money…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

ગુજરાતના એક જાણીતા મિડીયા ગુ્રપની વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરીને સમગ્ર મામલે પતાવટ કરાવી આપવાનું કહીને ૧૦ લાખનો તોડ કર્યાની ફરિયાદ અને નિકોલમાં રિવોલ્વર બતાવીને પીએસઆઇની ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની ફરિયાદ બાદ દિર્ઘાયુ વ્યાસના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. જેમાં તેણે રિલીફ રોડ, સિંધી માર્કેટમાં વ્યવસાય કરતા વેપારીઓને નકલી પ્રોડક્ટ વેચાણ કરવાના અને જીએસટી ચોરી કરવાના કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આ સંદર્ભમાં ક્રાઇમબ્રાંચમાં ૧૦થી વધારે વેપારીઓએ દિર્ઘાયુ વ્યાસના કાંડ અગે અરજી કરી છે. જેમાં લાખો રૂપિયા પડાવી લેવાનો ઉલ્લેખ કરાયો છે.જે અનુસંધાનમાં  ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા 2 - imageએક મિડીયા હાઉસની વેબસાઇટમાં નોકરી કરતા પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ૧૦ લાખ રૂપિયાના તોડ અને નિકોલમાં નકલી પીએસઆઇની ઓળખ આપીને યુવકને રિવોલ્વર બતાવવાના કેસમાં શરૂ કરવામાં આવેલી તપાસ દરમિયાન પોલીસને  દિર્ઘાયુના અન્ય કારસ્તાનની વિગતો મળી છે. જેમાં રિલીફ રોડ અને સિંધી માર્કેટના ૧૦થી વધુ વેપારીઓએ ક્રાઇમબ્રાંચમાં રજૂઆત કરી હતી કે દિર્ઘાયુ વ્યાસે વેપારીઓ ઇલેક્ટ્રોનીક્સ, એફએમસીજી અને અન્ય ચીજવસ્તુઓની ડુપ્લીકેટ ચીજવસ્તુઓ મોટાપ્રમાણમાં વેચાણ કરીને કોપીરાઇટનો ભંગ કરવાની સાથે જીએસટીની ચોરી કરીને સરકારને પણ નુકશાન કરે છે.  તેવી સ્ટોરી ચલાવવાનું કહીને મિડીયામાં બદનામ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા ખંખેર્યા હતા.

જે અનુસંધાનમાં વેપારીઓએ ક્રાઇમબ્રાંચને સીસીટીવી ફુટેજ, વોટ્સએપ કોલ તેમજ દિર્ઘાયુ વ્યાસ સાથે સંકળાયેલા વ્યક્તિ અંગેના પુરાવા પણ પોલીસને આપ્યા છે. જેના આધારે પોલીસે અરજી લઇને પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવા માટે તજવીજ શરૂ કરી છે. આ અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચમાં આગામી દિવસોમાં ચાર જેટલી ફરિયાદ નોંધાઇ શકે છે. જેમાં છેતરપિંડીની રકમ ૫૦ લાખથી વધારેની છે.  બીજી તરફ પોલીસે દિર્ઘાયુ વ્યાસ અને તેના પિતાને શોધવા માટે અલગ અલગ ટીમ સક્રિય કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru...

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

જાવેદ હબીબ પર બિટકોઇનના નામે સાત કરોડની ઠગાઈનો આરોપ

કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i…

કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: કોલકાતામાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ | breaking suv…

BIG NEWS: કોલકાતામાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ | breaking suv…

2 months ago
ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવતા અરજદારોની સંખ્યામાં ઘટાડો | Decrease in the number of applicants o…

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવતા અરજદારોની સંખ્યામાં ઘટાડો | Decrease in the number of applicants o…

1 month ago
કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | kera…

કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | kera…

1 year ago
અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ | BRTS bu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News