gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં રૂ. પાંચ કરોડનું કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત | Cocaine and MDMA tablets worth Rs 5 crore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે વિદેશી નાગરિકોની ધરપકડ

નાઇજિરિયન નાગરિકો દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નાઇજિરિયન નાગરિકો દ્વારા સંચાલિત એક ઇન્ટરનેશનલ ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. 

આ કાર્યવાહીમાં પાંચ કરોડ રૂપિયાનું કોકેન અને એમડીએમએ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દિલ્હીનાં અલગ અલગ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. 

પોલીસના જણાવ્યા અનુસાર ઓપરેશન દરમિયાન ૪૧૮ ગ્રામ કોકેન, ૯૨૫ એમડીએમએ ટેબલેટ (એક્સ્ટેસી) જપ્ત કરવામાં આવી છે. પોલીસ છેલ્લા સમયથી એક્ટિવ ડ્રગ સપ્યાલરોની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી હતી.

બે ડિસેમ્બરે માહિતી મળી હતી કે એક નાઇજિરિયન નાગરિક સાયકોટ્રોપિક ડ્રગ સપ્લાય કરી રહ્યું છે. આ આરોપીની અગાઉ એનડીપીએસ કેસોમાં પણ સંડોવણી હતી. માહિતી મળ્યા પછી પોલીસે ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સ શરૂ કર્યુ હતું. આરોપી પોલીસથી બચવા માટે સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. તે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીનાં વિસ્તારોમાં સક્રિય હતો.

સર્વેલન્સનાં અંતે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનું નામ ફ્રેંક વિટ્સ ગણાવ્યું હતું. તેની પાસેથી મોટા પ્રમાણમાં કોકેન અને એમડીએમએ ટેબલેટ જપ્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં ફેલાયેલા એક સંગઠિત ડ્રગ સપ્લાય નેટવર્કનો હિસ્સો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

Next Post
મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the min…

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત | If caste is removed from the min...

મોરિશિયસ મારફતે ભારતમાં રોકાણ મુદ્દે વૈશ્વિક ઇન્વેસ્ટરોમાં ફફડાટ | Global investors are hesitant abo…

મોરિશિયસ મારફતે ભારતમાં રોકાણ મુદ્દે વૈશ્વિક ઇન્વેસ્ટરોમાં ફફડાટ | Global investors are hesitant abo...

મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola…

7 months ago
ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

6 months ago
વાઘોડિયાના માણેકપુર ગામે પરિણીતાનો ઝેર પી ને આપઘાત | Suicide by consuming poison

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News