gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Update: દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ગુરુવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ધૂળનું તોફાન આવ્યું હતું. આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. તેમજ ઉત્તર પ્રદેશમાં કરા પડવા સહિત ઓરેન્જ એલર્ટ છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ પ્રદેશ – પંજાબ અને હરિયાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તેમજ ગઈકાલે યેલો એલર્ટ અને શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તેમજ જમ્મુ અને કાશ્મીરમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 

યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી

ઉત્તર પ્રદેશમાં કરા સહિત ઓરેન્જ એલર્ટ છે. ખાસ કરીને દિલ્હીમાં, આજે વાવાઝોડા, ભારે પવન અને હળવો વરસાદ થવાની શક્યતા છે અને આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ 

બુધવારે કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે વૃક્ષો ઉખડી ગયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને નદી કિનારાના વિસ્તારોમાં પૂર આવ્યું. વાયનાડ જેવા ઘણા પહાડી વિસ્તારોમાં લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા. ઘણા ઘરોને નુકસાન થયું, પાકને પણ નુકસાન થયું. તેમજ કેરળના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં 16ના મોત 

ચોમાસાના વહેલા આગમનના કારણે, મહારાષ્ટ્રમાં 24 મેથી ભારે વરસાદ પડી રહ્યો છે. આના કારણે, રાજ્યના લગભગ તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે. જેના કારણે 16 લોકોના મોત થયા છે. જેમાં પૂણે જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. થાણે, લાતુર અને ભંડારામાં બે-બે લોકોના મોત થયા છે. રાયગઢ, અહિલ્યાનગર, નાગપુર, વર્ધા, ચંદ્રપુર, મુંબઈ ઉપનગરીય અને ગોંદિયા જિલ્લામાં એક-એકનું મોત નોંધાયું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
Next Post
SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a…

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a...

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de...

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૫ ટકા વધીને 6,372 કરોડ : RBI | The cost of printing curr…

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૫ ટકા વધીને 6,372 કરોડ : RBI | The cost of printing curr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan…

સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan…

2 months ago
રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

5 months ago
જાખણ ગામ નજીક હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ પકડાયા | Two men caught stealing LPG …

જાખણ ગામ નજીક હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ પકડાયા | Two men caught stealing LPG …

5 months ago
VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News