gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર બહેનના અવસાન નિમિત્તે વતનમાં જતા એક આઘેડને ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી તેમજ મોબાઇલમાંથી ઓનલાઇન રૃા.૧.૧૩ લાખ ટ્રાન્સફર કરી લેનાર અમદાવાદ અને રાજકોટના બે ભેજાબાજને રેલવે પોલીસે ઝડપી પાડયા છે.

શહેરના ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલ અજયનગરમાં રહેતા મૂળ બિહારના ઉપેન્દ્રકુમાર દિનેશ્વર ગીરી બિહારમાં આસનસોલ જવા માટે તા.૨૦ના રોજ રાત્રે છાયાપુરી રેલવે સ્ટેશન પર આવ્યા હતા આ સમયે બે શખ્સોએ ઉપેન્દ્રકુમારને ચપ્પુ બતાવી ધમકી આપી દાગીના લૂંટી મોબાઇલમાંથી ઓનલાઇન રકમ મેળવી લેતા રેલવે પોલીસમાં લૂંટ અને આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો  હતો.

આ ગુનાની તપાસ રેલવે પોલીસ એલસીબી દ્વારા હાથ ધરાઇ  હતી. દરમિયાન બંને લૂંટારૃઓના દેખાવ જેવા જ બે શખ્સોને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ના રિઝર્વેશન ઓફિસ પાછળથી ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટનો રૃા.૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો  હતો. ઝડપાયેલા બે શખ્સો સોનુ મનિષ શર્મા ઉર્ફે નજરૃલ જમશેદઅલી શેખ (રહે.ઉમીયા માતાજીના મંદિર પાસે, અસારવા ચકલા, અમદાવાદ, મૂળ પશ્ચિમ બંગાળ) અને નિર્મલ ઉર્ફે અર્જુન ઉર્ફે કાઠીયાવાડી હસમુખભાઇ મૃગ (રહે.કડવા પાર્ટી, અરડોઇ, તા.કોટડા, સાંગાણી, જિલ્લો રાજકોટ)ની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ઝડપાયેલો સોનું અગાઉ ઠગાઇના ગુનામાં સુરત અને અમદાવાદમાં પણ ઝડપાયો છે જ્યારે નિર્મળને સુરત અને રાજકોટ પોલીસે પકડયો  હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…
GUJARAT

May 16, 2026
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

Next Post
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP's Bat Gang's ...

તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…

તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b...

વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar…

વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાની માગ સાથે લારી-ગલ્લાને દંડ કરવાનું બંધ કરવા ઇનટૂકની રજૂઆ…

1 year ago
દેશના ઍરપોર્ટ્સ પર લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Major Civil Airports Li…

6 months ago
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ઑફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઑફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા

11 months ago
સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News