gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામના ઝાક-કડાદરા રોડ પર આવેલી ફેક્ટરીમાં

શ્રમિક લોખંડનો ખાટલો લઈ જતો હતો તે દરમિયાન વીજ વાયરને અડી જતા બચાવવા ગયેલા બે મોતને ભેટયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામની ઝાક જીઆઇડીસીમાં આવેલી
ફેક્ટરીમાં દિવાળીમાં ઘરે જવાની તૈયારી કરતા મજુર લોખંડનો ખાટલો નીચે ઉતારતો હતો
તે સમયે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા ગયેલા બે મજૂરોના વિજ
કરંટને કારણે સ્થળ ઉપર જ મોત થયા હતા. જે સંદર્ભે હાલ દહેગામ પોલીસે અકસ્માતે મોત
દાખલ કર્યું છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામના ઝાક કડાદરા રોડ
ઉપર જય ગોગા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. જે લાઈનર બનાવે છે. જેમાં પર
પ્રાંતમાંથી આવેલા શ્રમિકો કામ કરી રહ્યા છે. હાલ દિવાળી પર્વ હોવાથી આ શ્રમિકો
તેમનું કામ પતાવીને વતન જવાની તૈયારી કરી રહ્યા હતા
. જેના ભાગરૃપે સતીશ લોખંડનો ખાટલો નીચે ઉતારી રહ્યો હતો તે
સમયે ખાટલો વીજળીના તારને અડી જતા શોર્ટ સકટ થઈ હતી અને તેને કરંટ લાગ્યો હતો.
જેના પગલે ત્યાં હાજર બિહારના અન્ય બે મજૂરો જ્ઞાાનીપંડિત રામવૃક્ષ પંડિત કુંભાર
અને રાજકુમાર ભોલા મહંતો તેને બચાવવા માટે દોડી ગયા હતા. જોકે જ્ઞાાની પંડિત અને
રાજકુમાર બંનેને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને કરંટને કારણે તેમના સ્થળ
ઉપર જ મોત થયા હતા. જે ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ સતીશને
તાત્કાલિક સારવાર માટે નરોડા ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે આ
ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોત
દાખલ કર્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતા યુજીવીસીએલના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ
ઉપર આવી ગયા હતા અને આ ઘટનાની તપાસ શરૃ કરી હતી. દિવાળી પર્વમાં બનેલી આ ઘટનાને
પગલે જીઆઇડીસી વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

દિવાળીેની રજાને કારણે જીએસટીઆર-૩બી ફાઈલ કરવા વધુ સમય આપો | postponed date for GSTR 3B

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બસ્તરમાં આતંક ફેલાવનાર નક્સલીઓની મહિલા કમાન્ડર સરન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું | Sujata Naxal Co…

11 months ago
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

6 months ago
મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News