gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર | Crackdown …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
દિવાળી પહેલા મોટી કાર્યવાહી: અમદાવાદ પોલીસે રૂ. 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર | Crackdown …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં પ્રોહિબિશનના કાયદાનું કડક પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બે અલગ-અલગ પોલીસ ઝોન દ્વારા પકડાયેલા કુલ 2 કરોડ 6 લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દ્વારા બૂટલેગરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.

ક્યાંથી કેટલો દારૂ પકડાયો?

મળતી માહિતી અનુસાર, અમદાવાદ પૂર્વના ઝોન 5ના રામોલ, નિકોલ, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, અને અમરાઈવાડી સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ દરોડામાં કુલ 1.69 કરોડ રૂપિયાની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે ઝોન 7ના સરખેજ, વાસણા, સેટેલાઇટ, બોડકદેવ, વેજલપુર, એલિસબ્રિજ અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો હતો. આમ, બંને ઝોનના પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા કુલ રૂ. 2 કરોડ 6 લાખનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

બુલડોઝર ફેરવીને દારૂનો નાશ

પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના આ વિશાળ જથ્થાનો બે અલગ-અલગ જગ્યાએ વૈધાનિક રીતે નાશ કરવામાં આવ્યો હતો. જમીન પર દારૂની બોટલો પાથરી તેના પર બુલડોઝર ફેરવીને સંપૂર્ણ નાશની કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી સહિતના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ | Gujarati Up…

ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશઃ અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ | Gujarati Up...

કાલાવડ નજીક આવેલી એક ઓઇલ મીલમાં પોલીસે દરોડો પાડી બીયરના ચાર નંગ ટીન સાથે ઓઇલ મીલરને ઝડપી લીધો | Pol…

કાલાવડ નજીક આવેલી એક ઓઇલ મીલમાં પોલીસે દરોડો પાડી બીયરના ચાર નંગ ટીન સાથે ઓઇલ મીલરને ઝડપી લીધો | Pol...

દાહોદ APMC ચૂંટણી: ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો | Dahod APMC …

દાહોદ APMC ચૂંટણી: ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો | Dahod APMC ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

6 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

5 months ago
બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો

1 year ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News