gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેતીવાડી કનેક્શનમાં અનિયમિત વીજ પુરવઠાની વ્યાપક ફરિયાદ

– ડુંગળીનો લીલો રોપ સુકાઈ જવાની અણીએ, મોંઘા ભાવના ખાતર-બિયારણ એળે જાય તેવી સ્થિતિ

દિહોર : દિહોર પંથકમાં ખેતીવાડી કનેક્શનમાં વીજળીના કાયમી ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સમયસર વીજ પ્રવાહ ન મળતો હોવાથી પાકને નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે.

તળાજા તાલુકાના દિહોર અને સમઢિયાળા સહિતના ગામોમાં હાલ ડુંગળીનું વાવેતર થઈ રહ્યું છે. ખેડૂતોએ મગફળી, જુવાર, તલ જેવા પાકો કાઢીને નવી ડુંગળી વાવવા જમીન અને લીલા રોપ તૈયાર કર્યા છે. રોપ વાવ્યા પછી તરત પાણીની જરૂર પડે છે. પરંતુ વીજ તંત્ર દ્વારા ખેતીવાડી લાઈનમાં રિપેરીંગના બહાને વીજકાપ ઝીંકી દેવામાં આવતા ડુંગળીના લીલા રોપ સુકાઈ જવાની અણીએ છે. મોંઘા ભાવના ખાતર અને બિયારણ એળે જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઝરમર વરસાદના કારણે મગફળી, બાજરી અને તલના પાકને ભારે નુકશાની થઈ હતી. હવે વીજ ધાંધિયાને કારણે પાકોને પિયતનું પાણી ન આપી શકાતા ખેડૂતો માટે ‘પડયાં પર પાટું’ જેવો ઘાટ ઘડાયો છે. ત્યારે દિહોર પંથકના ગામડાઓમાં સમયસર અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવું ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ | Supreme Court asks EC to provide details of 3 …

પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ | Supreme Court asks EC to provide details of 3 ...

બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo…

બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo...

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી | Railway projec…

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી | Railway projec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત | GST will be levied in only two s…

10 months ago
‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

3 months ago
અંકોડિયા ગામની કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત | Youth dies after drowning in canal in Ankodia village

2 weeks ago
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News