gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMF On India: ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. હવે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) એ પણ ભારતના ખૂબ વખાણ કર્યા છે. આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાનારી IMF-વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પૂર્વે, IMF ચીફ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ભારત વિશે મોટી વાત કહી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક વિકાસની પદ્ધતિઓ બદલાઈ રહી છે અને ભારત હવે દુનિયાના ગ્રોથ એન્જિનતરીકે ઉભરી રહ્યું છે.

IMF ચીફ તરફથી ભારતને ‘વિશ્વનું ગ્રોથ એન્જિન’નું બિરુદ

ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન ગણાવતા, IMF પ્રમુખ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યું કે, દેશે પોતાને સાબિત કર્યો છે અને સાહસિક આર્થિક નીતિઓ વડે શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે. તેમણે આ પ્રશંસા એવા સમયે કરી જ્યારે વૈશ્વિક વિકાસનું અનુમાન પૂર્વ-મહામારી સ્તરથી નીચે જઈ રહ્યું છે.

જૉર્જીવા મુજબ, મધ્યમ ગાળામાં વૈશ્વિક વિકાસ દર કોરોના મહામારી પહેલાના 3.7%થી ઘટીને લગભગ 3% રહેવાનો અંદાજ છે. ચીન જેવા દેશોની વૃદ્ધિ દરમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં, ભારત કમાલ કરીને ગ્રોથ એન્જિન બની રહ્યું છે.

માળખાકીય સુધારાઓ પર ક્રિસ્ટાલિના જૉર્જીવા

ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ભારતીય અર્થતંત્રના વખાણ કરતાં માળખાકીય સુધારાઓ, ખાસ કરીને દેશવ્યાપી ડિજિટલ ઓળખ લાગુ કરવાને સાહસિક સફળતા ગણાવી. તેમણે કહ્યું કે, ‘તેઓ ભારતના સાહસિક પ્રયાસોથી ખૂબ ઉત્સાહિત છે.’ ઘણા લોકોએ કહ્યું હતું કે ભારતમાં મોટા પાયે ડિજિટલ ઓળખ પત્ર લાગુ કરવું અશક્ય છે, પરંતુ દેશે આવા બધાને ખોટા સાબિત કરી દીધા છે.

IMF ચીફની અમેરિકી ટેરિફ પર ચેતવણી

IMF ચીફે અમેરિકી ટેરિફ વિશે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ‘વૈશ્વિક અર્થવ્યવસ્થાએ નીતિગત બદલાવ અને ટેરિફથી વધેલા તણાવ જેવા તાજેતરના ઝટકાઓનો સામનો કર્યો છે, તેમ છતાં ગ્લોબલ ઇકોનોમી હજી પણ ઘણાં દબાણોનો સામનો કરી રહી છે.’ તેમણે અમેરિકી ટેરિફ વિશે ચેતવણી આપી કે તેની સંપૂર્ણ અસર હજી પણ અનિશ્ચિત છે અને તેનું સંપૂર્ણ ચિત્ર સામે આવવાનું બાકી છે.

આ પણ વાંચો: ‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર

વર્લ્ડ બેન્કે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો

IMF ની જેમ જ વર્લ્ડ બેન્ક પણ ભારતની વધતી આર્થિક સ્થિતિ વિશે સકારાત્મક છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં FY26 માટે ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3%થી વધારીને 6.5% કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતની જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી વધુ 7.8% પર પહોંચી હતી.

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…
INDIA

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

April 5, 2026
Next Post
વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML...

‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…

'મારું માથું શરમથી ઝૂકી ગયું', દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed...

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત | Son commits suicide after fat…

ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત | Son commits suicide after fat…

8 months ago
વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…

વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…

4 months ago
કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

6 months ago
સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કોલસાના 7 કૂવા ઝડપાયા | 7 illegal coal wells seized in Chorveera Sayla

સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કોલસાના 7 કૂવા ઝડપાયા | 7 illegal coal wells seized in Chorveera Sayla

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News