gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત | Son commits suicide after fat…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત | Son commits suicide after fat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૂળ જૂનાગઢના હાલ સુરત સરથાણા જકાતનાકા રાધેકિષ્ના રો-હાઉસમાં રહેતા 29 વર્ષના ધર્મેશ હિરપરાએ કામરેજના આંબોલી ગામે તાપી નદીમાં ઝંપલાવી દીધું

બારડોલી,/અમરેલી  : સુરતના સરથાણા જકાતનાકા ખાતે સંકલ્પ રેસીડેન્સી રાધે કૃષ્ણ રો-હાઉસમાં માતા-પિતા, ભાઈ, પત્ની અને બાળક સાથે રહેતો 29 વર્ષના યુવાને પૈસાનું ટેન્શન હોવાનો જણાવતા પિતાએ ધંધામાં ઘ્યાન આપવા અને રૂપિયા બચત કરવા માટે ઠપકો આપતાં દુકાનેથી નીકળી ગયા બાદ કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના પાણીમાં કૂદી જઈ આત્મહત્યા કરી હતી.

સુરત સરથાણા જકાતનાકા સંકલ્પ રેસીડેન્સી રાધે ક્રિષ્ના રો-હાઉસમાં ધર્મેશ અશ્વિનભાઈ હિરપરા (ઉ.વ. 29, મૂળ રહે.વીછાવડ, જી.જુનાગઢ) માતા પિતા મોટાભાઈ સંદીપ તથા પત્ની નિરાલી અને બાળક સાથે રહેતો હતો. અશ્વિનભાઈની યોગીચોક ખાતે ટાયરની દુકાન આવેલી છે. જે દુકાન પર અશ્વિનભાઈ અને બંને પુત્ર સંદીપ અને ધર્મેશ બેસતા હતા. ગત તા. 02-08-2025ના  રોજ અશ્વિનભાઈ નિત્યક્રમ મુજબ દુકાન પર ગયા હતાં. થોડીવાર બાદ ધર્મેશ દુકાન પર આવી કશું બોલતો ન હોય અને બેસી રહેતા અશ્વિનભાઈએ દીકરા શું થયું કોઈ તકલીફ છે ? તેમ કહેતા ધર્મેશે પૈસાની તકલીફ છે તેમ કહેતા અશ્વિનભાઈએ ઠપકો આપી થોડું ધંધામાં ઘ્યાન આપ આખો દિવસ બીજા કામમાં વ્યસ્ત રહે છે અને પૈસાની બચત કરવા કહ્યું હતું.

સાંજના ધર્મેશ કોઈને કશું કહ્યા વગર નીકળીને જતો રહ્યો હતો. મોડે સુધી ધર્મેશ ઘરે ન પહોંચતા અશ્વિનભાઈએ ફોન કરવા છતાં ઉપાડયો ન હતો. બીજા દિવસે રવિવારે અશ્વિનભાઈએ ફોન કરતાં ધર્મેશે ફોન ઉપાડી ઘરે આવવા ના પાડી હતી. અશ્વિનભાઈએ પૈસા કપડાની જરૂર હોય તો લઈ જા તેમ કહેવા છતાં ના પાડી ફોન મૂકી દીધો હતો. ધર્મેશે પત્ની નિરાલી સાથે ફોન ઉપર વાત કરી હતી. બાદમાં ધર્મેશના મિત્રો મારફત સાયણ ખાતે નોકરીએ લાગી ગયો હોવાની જાણ થઈ હતી. ગત સોમવારે અશ્વિનભાઈએ રાત્રે ફોન કરતાં ધર્મેશે હું મારી રીતે ધંધામાં સેટ થઈ ગયો છું. મારે ઘરે નથી આવવું તમે તમારી રીતે ધંધો કરો. તેમ વાત કરતા મળવા આવવાનું કહેતા ફોન મૂકી દીધો હતો. ગત મંગળવારે અશ્વિનભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ધર્મેશ ગુમ થવા અંગે અરજી આપી હતી. ધર્મેશ અગાઉ પણ બે વાર ઘરેથી ચાલી જઈ પરત આવી ગયેલો હોય બે દિવસમાં ઘરે આવી જશે તેમ માની અશ્વિનભાઈ પોતાની દુકાને ગયા હતાં. ગત રોજ બુધવારે અશ્વિનભાઈના મોબાઈલ ઉપર કામરેજ પોલીસે ફોન કરીને તાપી નદીના પાણીમાંથી એક બોડી મળી છે. જેના પાકીટમાંથી આધારકાર્ડ મળ્યો છે. આધાર કાર્ડ ધર્મેશ અશ્વિનભાઈ હિરપરા નો છે અને એક બીલિંગમાં તમારો મોબાઈલ નંબર છે. તમે કામરેજ સરકારી દવાખાને આવો તેમ કહેતા અશ્વિનભાઈ કામરેજ પહોંચતા જ્યાં પોતાના પુત્ર ધર્મેશની ઓળખ કરી હતી. ધર્મેશે પિતાના ઠપકા બાદ સોમવારે મોબાઈલ ઉપર વાતચીત કર્યા પછી તાપી નદીના પાણીમાં કુદી આત્મહત્યા કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંઘ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in ...

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin…

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ લેવાના ગુનામાં દોઢ વર્ષની કેદ | The then Deputy Executive Engin...

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c…

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

1 year ago
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

2 months ago
ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…

3 weeks ago
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News