gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે | glob…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે | glob…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Global Peace Index 2025: વિશ્વના સૌથી શાંત અને સુરક્ષિત દેશોની યાદી રજૂ કરતો ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન ટોપ-100માં પણ નથી.  જો કે, ભારતના રેન્કિંગમાં નજીવો સુધારો જોવા મળ્યો છે.  ઈન્સ્ટીટ્યૂટ ફૉર ઈકોનોમિક્સ એન્ડ પીસએ વર્ષ 2025નો ગ્લોબલ પીસ ઈન્ડેક્સ રજૂ કર્યો હતો. જેમાં ભારત 115માં ક્રમે છે. આ રિપોર્ટમાં 163 દેશો સામેલ કરવામાં આવ્યા છે. જે વિશ્વની કુલ વસ્તીના લગભગ 99.7 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

2008થી સતત પ્રથમ ક્રમે આઈસલેન્ડ

આ ઈન્ડેક્સમાં સૌથી શાંત અને સુરક્ષિત દેશ તરીકે છેલ્લા 18 વર્ષથી આઈસલેન્ડ પ્રથમ ક્રમે છે. તેણે 2008થી આ ક્રમ જાળવી રાખ્યો છે. જે તેની સ્થિરતા અને સામાજિક વ્યવસ્થાને મજબૂતાઈ દર્શાવે છે. આઈસલેન્ડમાં ક્રાઈમ રેટ સૌથી ઓછો, તેમજ પોતાના વિશ્વાસની મજબૂત પરંપરા, અને સેનાની ગેરહાજરી તેને વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ તરીકે રજૂ કરે છે. બીજા ક્રમે આર્યલેન્ડ તો ત્રીજા ક્રમે ન્યૂઝીલેન્ડ સમાવિષ્ટ છે. આ યાદીમાં ફિનલેન્ડ ચોથા અને ઓસ્ટ્રિયા પાંચમા ક્રમે છે. છઠ્ઠા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ, સાતમા ક્રમે સિંગાપોર, આઠમા ક્રમે પોર્ટુગલ, નવમા ક્રમે ડેનમાર્ક, અને દસમા ક્રમે સ્લોવેનિયા સામેલ છે.

ભારતનું રેન્કિંગ સુધર્યું

આ ઈન્ડેક્સ તૈયાર કરવા માટે 163 સ્વતંત્ર દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જીપીઆઈ ઈન્ડેક્સમાં ભારત 163માંથી 115માં ક્રમે છે. તેનો જીપીઆઈ સ્કોર 2.229 નોંધાયો છે. જે ગતવર્ષની તુલનાએ શાંતિના સ્તરમાં 0.58 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ સુધારો ભારતની સ્થિતિ સુધરી રહી હોવાનો સંકેત આપે છે. ભારતના પડોશી દેશમાં શ્રીલંકા અને ચીન બાદ ભારત ત્રીજો સૌથી સુરક્ષિત અને શાંત દેશ છે.

આ પણ વાંચોઃ સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025 રેન્કિંગ

દેશ રેન્ક
શ્રીલંકા 97
ચીન 98
ભારત 115
બાંગ્લાદેશ 123
અમેરિકા 128
પાકિસ્તાન 144
માલદિવ્સ 154
ઈઝરાયલ 155
દક્ષિણ સુદાન 156
સીરિયા 157
અફઘાનિસ્તાન 158
યમન 159
કોંગો 160
સુદાન 161
યુક્રેન 162
રશિયા 163

સૌથી અસુરક્ષિત દેશો કયા?

ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 રિપોર્ટમાં સબ-સહારન આફ્રિકા અને મધ્ય પૂર્વને વિશ્વના સૌથી અસ્થિર અને અસુરક્ષિત પ્રદેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં સૌથી નીચે રશિયા, યુક્રેન, સુદાન, કોંગો અને યમન જેવા દેશો છે, જ્યાં સંઘર્ષ અને હિંસા સતત વધી રહી છે. દક્ષિણ આફ્રિકામાં પણ શાંતિની સ્થિતિમાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. નાગરિક અશાંતિ અને દમનકારી નીતિઓને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધુ કથળી છે. રિપોર્ટ દર્શાવે છે કે આ દેશોમાં રાજકીય અસ્થિરતા અને સામાજિક સંઘર્ષો શાંતિ જાળવવામાં સૌથી મોટો પડકાર છે.

દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat...

સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો | ug…

સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી... PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો | ug...

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

1 year ago
એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

8 months ago
અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

1 year ago
અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News